બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Big chance for the middle class, bring home a powerful bike in just this rupees, installment system is also easy

બિઝનેસ / મધ્યમ વર્ગ માટે બિગ ચાન્સ, બસ આટલા જ રૂપિયામાં દમદાર બાઇક ઘરે લઈ આવો, હપ્તા સિસ્ટમ પણ સરળ

Vishal Khamar

Last Updated: 11:49 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પોતાનાં માટે એક સસ્તુ બાઈકની શોધમં છો તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ છો.  અહીંયા તમને 70 હજાર રૂપિયામાં આવી રહેલી શાનદાર બાઈક વિશે જણાવીશું. સૌથી સારી વાત એ છે કે તમે આ બાઈકને કોઈ પણ વ્યાજ વગર સરળતાથી હપ્તેથી ખરીદી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી.

  • શું તમે એક સારા બાઈકની શોધમાં છો?
  • 70 હજાર રૂપિયામાં આવી રહેલી શાનદાર  બાઈક
  • આ બાઈકને કોઈ પણ વ્યાજ વગર સરળ હપ્તેથી ખરીદી શકો છે 

જો તમે રોજ અવર-જવર કરવા માટે એવું બાઈક શોધો છો.  જે તમને સારી એવરેજ  પણ સારી આપે અને તેની કિંમત પણ તમને પોષાય તેવી છે.  જો તમે પણ એ લોકોમાંથી છો જે લોકો આ જાણકારી તમારા માટે ખૂબ જ ફાયદા કારક રહેશે. અમે તમને એવા પ્લેટફોર્મ વિશે જણાવીશું કે જેના પર તમને ઓછી કિંમતમાં બાઇક મળી રહી છે. એટલું જ નહી જો તમે ઈચ્છો તો આ બાઈકની પૂરી રકમ ચૂકવ્યા સિવાય હપ્તેથી આ બાઈકને ખરીદી શકો છો.

હિરો HF ડીલક્ષ
આ બાઈકને તમે બ્લેક તેમજ ગ્રે કલરમાં સિવાય અન્ય ત્રણ કલરમાં પણ મળી રહી છે. આ બાઈક 97.22 સીસી એન્જિન સાથે આ બાઇક તમને 70 કિમીપ્રતિલી.  ની એવરેજ આપે છે.  જો તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર આ બાઈક તમને 67,668 રૂપિયામાં મળી રહી છે. જો તમે આ રકમ એક સાથે ભરવા નથી માંગતા તો હપ્તેથી પણ ખરીદી શકો છે. જેમાં તમારે મહિને માત્ર રૂ. 11,278 રૂપિયાનાં હપ્તો ચૂકવવો પડશે.

હીરો HF ડીલક્ષની કિંમત 68,068 રૂપિયા
ઈ-કોમર્સ પર હીરોની આ બાઈક તમને માત્ર રૂ. 68,068માં મળી રહી છે.  આ બાઈકનું એન્જિન 97.22 સીસી છે.  તેમજ આ બાઈક 70 કિમી પ્રતિલી. ની એવરેજ આપે છે. જેથી રોજ અવર જવર કરતા લોકો માટે કોઈ ટેન્શન નથી. આ બાઈકને તમે સરળતાથી હપ્તેથી પણ ખરીદી શકો છે. ત્યારે મહિને માત્ર 11,345 રૂપિયાનાં સરળ હપ્તેથી આ બાઈક તમે ખરીદી શકો છે. તેમજ એક અઠવાડિયામાં તો બાઈક તમારા ઘર સુધી પહોંચી જશે.

હીરો HF ડીલક્સ (સેલ્ફ સ્ટાર્ટ)
જો કે આ બાઇકની મૂળ કિંમત રૂ. 67,133 છે. પરંતુ ફ્લિપકાર્ટ પર આ બાઇક 7 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર રૂ. 62,260માં ઉપલબ્ધ છે. આ બાઇકમાં ઉપરોક્ત બાઇક જેવું જ છે. જેમાં તમને 97.22 સીસી એન્જિન પણ છે.  આ બાઇક તમને 70 kmplની માઇલેજ આપે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ