બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / bhool bhulaiyaa 2 trailer has been released today

ભૂલ ભુલૈયા 2 / ફરી આવી ગઈ મંજુલિકા! કાતિલ કિયારા અને કાર્તિકની જોડી, ટ્રેલર જોઈને કહેશો આ ફિલ્મ તો જોવી જ પડશે હોં!

Khevna

Last Updated: 02:02 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું આજે ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જુઓ આ ટ્રેલર

  • ભૂલ ભુલૈયા 2નું ટ્રેલર રિલીઝ 
  • કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં 
  • કિયારાએ થોડા દિવસો પહેલા શેર કર્યું હતું ટીઝર 

ભૂલ ભુલૈયા 2નું ટ્રેલર રિલીઝ 

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર ખૂબ જ મજેદાર છે, જેને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. રાજપાલ યાદવે એક વાર ફરી પોતાની કોમેડીનો તડકો લગાવ્યો છે. અહી જુઓ આ ટ્રેલર...

કિયારાએ કહ્યું, રીત સ્વીટ નથી 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

ભુલ ભૂલૈયા 2ના વીડિયો ટીઝરને થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી કિયારા અડવાણીએ લખ્યું હતું, રીતને મળો. મૂર્ખ ના બનશો. આ એટલી સ્વીટ નથી. કિયારા અડવાણીના આ વીડિયોને જોઈને પ્રશંસકો ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે અને રીતને જોવા માટે એક્સાઈટેડ થયા છે. આ વીડિયો પર ચાહકો હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી તેનો પ્રેમ વરસાવી રહ્યાં છે. કોઈને કિયારાનો કિલર લુક દેખાઈ રહ્યો છે તો કોઈકના રૂંવાડા ઉભા થઇ રહ્યાં છે. એક ચાહકે લખ્યું, તમે જે જણાવવા માંગો છો તો તે તમારી આંખો દર્શાવી રહી છે. 

લોકો કરી રહ્યા છે ભૂલ ભુલૈયા 1 સાથે સરખામણી 
જ્યારે ઘણા લોકો એવા પણ છે, જે આ ફિલ્મની સરખામણી ભૂલ ભુલૈયા 1 સાથે કરી રહ્યા છે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા અને તે ફિલ્મને પ્રિયદર્શને ડાયરેક્ટ કરી હતી. જ્યારે આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન જોવા મળશે અને આ ફિલ્મને અનીઝ બાઝમીએ ડાયરેક્ટ કરી છે. લોકો આશંકા જતાવી રહ્યા છે કે આ ફિલ્મ ભૂલ ભુલૈયા 1 જેવી ભવ્ય અને મનોરંજક હશે કે નહીં. જ્યારે અમુક લોકો એવા પણ છે, જે ફિલ્મને દિલ ખોલીને આવકારે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ