બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / best foods that help increase height in kids

Increase height / શું તમારા બાળકની પણ નથી વધી રહી હાઇટ? દૂધ-સોયાબીન સહિત આ વસ્તુઓ ખવડાવવાની કરી દો ચાલુ

Bijal Vyas

Last Updated: 03:39 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમારા બાળકની પણ હાઇટ નથી વધી રહી? તો ચિંતા કર્યા વિના નેચરલ વસ્તુઓ જે તમારા બાળકોની હાઇટ વધારવામાં મદદ કરે તેના વિશે જાણો...

  • દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપુર માત્રામાંથી મળી આવે છે
  • સોયાબીન બોન હેલ્થને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે
  • લીલા શાકભાજીના સેવનથી બાળકોનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે

Increase height in kids: મોટાભાગના માતા-પિતા પોતાના બાળકોની હાઇટ ઓછી કે વધતી ના હોવાના કારણે ચિંતા કરતા રહે છે. જો તમે પણ તેમાંના જ પેરેન્ટ્સ માંથી એખ છો તો જરુરી છે કે તમે પોતાની બાળકોની ડાયેટમાં અમુક વસ્તુઓને સામેલ કરો. 

હાઇટ વધારવાના ઉપાયઃ આ નેચરલ વસ્તુઓ તમારા બાળકોની હાઇટ વધારવામાં મદદ કરે છે. 

1. ઇંડા 
ઇંડામાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન બી 12 અને વિટામીન બી 2 ભરપુર માત્રામાં રહેલુ છે, જે બાળકોના ઓવરઓલ વિકાસ માટ જરુરી માનવામાં આવે છે. 

સૂતા પહેલા બાળકને દૂધ પીવડાવવાથી થાય છે આ નુકસાન, એક વખત ચોક્કસથી જાણી લો |  a bedtime glass of milk can ruin your childs teeth

2. દૂધ
દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપુર માત્રામાંથી મળી આવે છે. જે બાળકોના હાડકાંઓના ગ્રોથ અને સ્ટ્રેંથ માટે ખૂબ જ જરુરી માનાવામાં આવે છે. 

3. સોયાબીન 
સોબાયીનમાં ભરપુર માત્રામાં પ્રોટીન રહેલુ હોય છે. જે બોન હેલ્થને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. 

4. ચિકન 
મીટમાં પ્રોટીન, વિટામીન બી અને પેન્ટોથોનિક એસિડ હોય છે. જેનાથી વિકાસશીલ બાળકોના ગ્રોથ માટે ખૂબ જ જરુરી માનવામાં આવે છે. 

5. લીલા શાકભાજી
લીલા શાકભાજીમાં માઇક્રો ન્યુટ્રિએટ્સ હોય છે. જેનાથી બાળકોના શારીરિક વિકાસ સારી રીતે થાય છે. આ શાકભાજીમાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં મજબૂત થાય છે. 

બાળકોને ખવડાવો આ સુપરફૂડ, ક્યારેય ડૉક્ટરના ધક્કા નહી ખાવા પડે | healthy food  for your kids

6. ગાજર
ગાજરમાં બીટા કેરેટિન હોય છે જે શરીરમાં જઇને વિટામીન એમાં બદલાઇ જાય છે. તેને ખાવાથી બાળકોના શરીરમાં કેલ્શિયમનો અવશોષણ યોગ્ય રીતે થાય છે. 

7. દહીં
દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન ડી અને પ્રોબાયોટિક્સ સારી માત્રામાં હોય છે. તેના સેવનથી શરીરની વૃદ્ધિ અને વિકાસ પર સારો પ્રભાવ પડે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ