બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Bengaluru Woman Sexually Harassed in Lulu Mall, Police Begin Probe After Video Goes Viral

ગંદી હરકતો / VIDEO : મોલમાં કાકાનો સેક્સ્યુઅલ પ્લેઝર ! જવાન છોકરીને પાછળથી પકડીને બીજી મહિલાઓ સાથે પણ કર્યું આવું

Hiralal

Last Updated: 06:42 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુના લુલુ મોલમાં એક આધેડે ખરીદી કરી રહેલી છોકરીને પાછળથી બેડ ટચ કર્યો હતો. છોકરીને ટચ કર્યાં બાદ આધેડ ત્યાંથી આગળ વધી ગયો હતો.

  • બેંગ્લુરુના લુલુ મોલમાં આધેડની ખોટી હરકતો
  • ખરીદી કરી રહેલી છોકરીનો પાછળથી ટચ કર્યો
  • છોકરીને ટચ કરીને કાકા બીજી મહિલાઓ સાથે ટચ કરવા ઉપડ્યાં

બેંગલુરુના એક મોલમાંથી એક શરમજનક વીડિયો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધે એક યુવતી સાથે યૌન શોષણ કર્યું હતું. બેંગલુરુના લુલુ મોલમાં ખરીદી માટે આવેલી છોકરીનો આધેડે બેડ ટચ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

ખરીદી કરી રહેલી છોકરીનો પાછળથી ટચ કર્યો
જેણે આ વીડિયો શેર કર્યો છે તેણે દાવો કર્યો છે કે આ કાકા ભીડવાળા વિસ્તારમાં છોકરીઓને આવી રીતે જ અડી રહ્યાં છે. શખ્સે આધેડની આ ગંદી હરકતો ઉઘાડી પાડી છે. 

છોકરી ડરી પણ ન કર્યો કોઈ વિરોધ 
છોકરીને જાણી જોઈને બેડ ટચ કરીને આ આધેડ બીજી જગ્યાએ જતો દેખાય છે. બીજી જગ્યાએ જઈને પણ આ આધેડ આવું કરવાનો તે નક્કી છે કારણ કે તેનો ઈરાદો મહિલાઓને ખોટી રીતે અડીને જાતિય આનંદ લેવાનો છે તે સ્પસ્ટ છે. ગભરાયેલી પીડિતાએ આ ગંદી હરકત બાદ વિરોધ કર્યો ન હતો. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો એકદમ હેરાન કરી દે તેવો છે. આ ઘટના લુલુ મોલમાં બની હોવાનું અપલોડરે જણાવ્યું હતું. આ વીડિયો પોસ્ટ કરતી વખતે અપલોડ કરનારે કેપ્શનમાં લખ્યું છે કે, 'આ ઘટના આજે સાંજે લગભગ 6.30 વાગ્યે લુલુ મોલ ફન્ટુરા બેંગલુરુ ખાતે રેકોર્ડ કરવામાં આવી હતી. વ્હિસલબ્લોઅરે જણાવ્યું હતું કે, "જ્યારે મેં તેને પહેલી વખત ખૂબ જ ગીચ વિસ્તારમાં જોયો, ત્યારે મને તેના પર શંકા ગઈ અને તેનો વીડિયો રેકોર્ડ કરતી વખતે તેનો પીછો કર્યો.

બીજી મહિલાઓ સાથે પણ આવું કર્યું 
આધેડ ખરીદી કરવા નહીં પરંતુ મહિલાઓને ખોટી રીતે અડીને સેક્સ્યુઅલ પ્લેઝર સંતોષવા આવ્યાં હોવાનું દેખાતું હતું. જવાન છોકરીનો બેડ ટચ કરીને કાકા જ્યાં ભીડ હતી ત્યાં પહોંચી ગયા હતા અને બીજી મહિલાઓ સાથે પણ આવું જ કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ