બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Before the World Cup, the Indian team was in great form, defeating Australia by 5 wickets in the first ODI

IND vs AUS / વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં, પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે આપી માત, આ ખેલાડીઓ ચમક્યા

Pravin Joshi

Last Updated: 09:53 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાને ભારતે 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે 3 મેચની સિરીઝમાં ભારત 1-0 થી સરસાઈ મેળવી હતી.

  • પહેલી વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
  • શુભમન ગિલ અને ગાયકવાડે ફટકારી ફિફ્ટી
  • સુર્યકુમાર અને કે.એલ. રાહુલની શાનદાર બેટિંગ

 

ટીમ ઈન્ડિયાએ મોહાલી વનડેમાં 5 વિકેટે જીત મેળવીને 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ગિલ-ઋતુરાજની શાનદાર ઇનિંગ્સ બાદ અંતે રાહુલ અને સૂર્યકુમાર યાદવની નિયંત્રિત ઇનિંગ્સે ટીમ ઇન્ડિયાને શાનદાર જીત અપાવી હતી.ટીમ ઈન્ડિયાએ મોહાલી વનડેમાં 5 વિકેટે જીત મેળવીને 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું.

 

 

મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ રમત રમીને ભારતને 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર આઠ બોલમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી પ્રથમ બોલિંગમાં મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ પછી બેટિંગમાં શુભમન ગિલે 74 રનની અને રુતુરાજ ગાયકવાડે 71 રનની ઇનિંગ રમી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. આ પછી સૂર્યકુમાર યાદવે 50 રનની ઇનિંગ રમી અને કેએલ રાહુલે 58 રનની અણનમ ઇનિંગ રમી.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ