બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Before taking any decision in life think about these 3 things you will get success

તમારા કામનું / જીવનમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા ખાસ વિચારો આ 3 વસ્તુઓ, જરૂર મળશે સફળતા

Arohi

Last Updated: 07:49 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારી સફળતા અને અસફળતા એ વાત પર નિર્ભર કે છે કે તે જીવનમાં કેવા નિર્ણય લઈ રહ્યા  છો. તમારા દ્વારા લેવામાં આવતા નિર્ણય તમને સફળતાની સીઢી ચઢવામાં મદદ કરશે અથવા તેનાથી વિપરીત થશે. તેના માટે જરૂરી છે કે તમે યોગ્ય નિર્ણય લો.

  • તમારા નિર્ણય પર આધાર રાખે છે સફળતા અને અસફળતા
  • સફળ થવા યોગ્ય નિર્ણય લેવા જરૂરી 
  • જાણો નિર્ણય લેતી વખતે કઈ વાતોનું રાખશો ધ્યાન 

ઓવરથિંકિંગમાં બદલીને લેવામાં આવતા નિર્ણય મોટાભાગે ખોટા હોય છે. માટે જરૂરી છે કે તમે કોઈ નિર્ણય લીધા પહેલા ઓવરથિંક ન કરો. યોગ્ય નિર્ણય જ તમને સફળ બનીવે છે. આવો જાણીએ યોગ્ય ડિસીઝન માટે અમુક સરળ ઉપાય. 

પરફેક્શન પાછળ ન ભાગો 
તમે લોકોને મોટાભાગે કહેતા સાંભળ્યું હશે કે દરેક કામ પરફેક્શન સાથે કરવું જોઈએ. પરંતુ ક્યારેક ક્યારેક પરફેક્શન પાછળ ભાગવાથી પણ તમે યોગ્ય નિર્ણય નહી લઈ શકો. પરફેક્શનિઝમ ઓલ-ઓર-નથિંગ કોન્સેપ્ટ પર આધારિત છે. માટે તમે ઘણી વખત નથિંગ પસંદ કરી લો છો અને તમને નુકસાન થાય છે.  

પરફેક્શનની પાછળ ભાગવાથી સારૂ છે કે નિર્ણય લેતી વખતે તમે પોતાને પ્રશ્ન કરો કે કયા નિર્ણયથી તમારી પ્રાથમિકતાઓ પર પોઝિટિવ અસર પડશે. 

10/10/10 ટેસ્ટ કરો 
જો તમને તમારા કોઈ પણ નિર્ણયને લઈને કન્ફ્યુઝન છે તો તમે તરત 10/10/10 ટેસ્ટ કરી શકો છો. આ ટેસ્ટનો સીધો મતલબ છે કે તમે જે પણ નિર્ણય લઈ રહ્યા છો તેને ત્રણ ભાગમાં વહેંચીને વિચારો. મતલબ તમારે એ નક્કી કરવાનું છે કે તમે જે નિર્ણય લઈ રહ્યા છો તેના વિશે આજથી આવતા 10 અઠવાડિયા, 10 મહિના અથવા 10 વર્ષ બાદ તમારો શું મંતવ્ય હશે અથવા તો તમને કેટલો ફાયદો થશે. 

ઈન્ટ્યુશનના આધાર પર લો નિર્ણય 
જ્યારે તમે કોઈ નિર્ણયને લઈને કંફ્યુઝ છો તો તમારે હંમેશા પોતાના ઈન્ટ્યુશનના આધાર પર જ તમારો નિર્ણય લેવો જોઈએ. એક શોધમાં જાણકારી મળી કે ઈન્ટ્યુશન જ્યારે એનાલાયટિકસ થિંકિંગની સાથે મળે છે તો તમે વધારે સ્માર્ટ નિર્ણય લઈ શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ