બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Be ready for a double bang before Diwali: Saturn and Venus will bring benefits together.

Diwali 2023 / દિવાળી પહેલા ડબલ ધમાલ માટે તૈયાર રહે આ રાશિના જાતકો: શનિ અને શુક્ર બંને મળીને અપાવશે લાભ

Megha

Last Updated: 04:52 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 નવેમ્બરે સવારે 8.46 કલાકે શનિ ગ્રહ વક્રી થશે. આ સાથે શુક્રએ પણ પોતાની રાશિ બદલી છે. એવામાં હવે દિવાળી પહેલા પણ કેટલીક રાશિઓ માટે દિવાળી પહેલા ડબલ ધડાકો થવાનો છે.

  • ગ્રહોની ગતિ માનવ જીવન પર ઊંડી અસર કરે છે
  • 4 નવેમ્બરે સવારે 8.46 કલાકે શનિ ગ્રહ વક્રી થશે
  • આ સાથે શુક્રએ પણ પોતાની રાશિ બદલી છે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ગતિ માનવ જીવન પર ઊંડી અસર કરે છે. ખાસ કરીને જ્યારે શનિદેવ સાથે સંબંધિત કોઈપણ પરિવર્તન થાય છે તો લોકો પર વિશેષ અસર પડે છે. 

એવામાં આવતીકાલે 4 નવેમ્બરે સવારે 8.46 કલાકે શનિ ગ્રહ વક્રી થશે. નોંધનીય છે કે શનિ જૂનમાં કુંભ રાશિમાં પ્રવેશ્યો હતો.આ સાથે શુક્રએ પણ પોતાની રાશિ બદલી છે. શુક્રએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે.એવામાં હવે દિવાળી પહેલા પણ કેટલીક રાશિઓ માટે ચાંદી થવાની છે.એકંદરે, કેટલીક રાશિઓને દિવાળી પહેલા ડબલ ધડાકો થવાનો છે.

Topic | Page 2 | VTV Gujarati

આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિથી લઈને નોકરીમાં લાભ મળશે.જણાવી દઈએ કે શનિ એક એવો ગ્રહ છે જે અનુશાસન દર્શાવે છે. તે તમારા સારા અને ખરાબ બંને કાર્યો દર્શાવે છે.જેના કારણે વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. એવું કહેવાય છે કે જો શનિ ગુરુ અને શુક્ર સાથે આવે છે તો તે ખૂબ જ સારા પરિણામ આપે છે, જ્યારે શુક્ર રાહુ-કેતુ અને મંગળ સાથે આવે છે તો તે ખરાબ પરિણામ આપે છે.

મેષ 
આ રાશિના લોકો માટે શનિ ખૂબ જ ફાયદાકારક અસર લઈને આવી રહ્યો છે. આ રાશિના લોકોને ન માત્ર આર્થિક લાભની તકો મળશે પરંતુ તેમનું રોમેન્ટિક જીવન પણ ખૂબ જ સારું રહેશે. 

Tag | VTV Gujarati

કન્યા 
આ રાશિ માટે શુક્ર અને શનિ સારા સમાચાર લઈને આવી રહ્યા છે. નોકરીના સંબંધમાં તમને કેટલાક સકારાત્મક વિચારો આવી શકે છે.તમે તમારા લક્ષ્યોને પાર કરી શકશો અને પ્રમોશન પણ મેળવી શકશો.વિદેશ પ્રવાસની તકો છે.પૈસાની દ્રષ્ટિએ આ દિવાળી તમારા માટે શુભ સંકેત છે.

તુલા 
આ રાશિ માટે, કુંભ રાશિમાં સીધા શનિ અને શુક્ર સારા નસીબ-વર્ધક પરિણામો લાવી રહ્યા છે. તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે અને તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે. પૈસા બચાવવાનું શીખો અને સારા પગારવાળી નોકરી મેળવવાની તક મળી શકે છે બસ તમારે તેને ઓળખવાની જરૂર છે.

ધનુ 
આ રાશિના લોકો માટે દિવાળી પહેલાનો સમય સારો છે. આર્થિક લાભની સાથે તમને એક સારો જીવનસાથી પણ મળવાનો છે. શુક્ર તમારી રોમેન્ટિક લાઈફને સુધારશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ