બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Be prepared for the heat now will experience a double season, the temperature will rise now as the Western Disturbance passes

હવામાન / ગરમી માટે તૈયાર રહો હવે બેવડી સિઝનનો અનુભવ થશે,વેસ્ટર્ન ડિસ્ટર્બસ જતા હવે તાપમાનમાં વધારો થશે

Vishal Khamar

Last Updated: 06:17 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી 24 કલાકમાં તામાનમાં કોઈ ફેરફાર નહિ થાય. પરંતું 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે.

  • ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી
  • 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે
  • આગામી એક દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે 

હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાવવા પામ્યો છે. તેમજ આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહિ. જ્યારે 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધાો થશે.  તેમજ પવનની  ગતિ સામાન્ય રહેશે.  વેસ્ટર્ન ડિસ્ટબન્સ જતા હવે તાપમાનમાં વધારો થશે. ત્યારે હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે.  સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે.  જ્યારે આગામી એક દિવસ બાદ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો થશે. હાલ સૌથી ઓછું નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાવવા પામ્યું છે. જ્યારે અમદાવાદમાં 14 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાવવા પામ્યું છે.

હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન નોર્મલ રહેશેઃહવામાન વિભાગ
આ બાબતે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે આગામી સમયમાં તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન હાલ નોર્મલ રહેશે. પરંતું આગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે.  થોડા સમય સુધી લોકોએ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ કરવો પડશે.
થોડા દિવસ પહેલા અંબાલાલ પટેલ આગાહી કરી હતી
થોડા દિવસ પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે. 4 માર્ચથી ગરમી વધશે. માર્ચ મહિનામાં 40 ડિગ્રી તાપમાન પહોંચી જશે. 25થી 26 માર્ચ દરમિયાન દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ