બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Be careful while given woman lift in the car! Even if you don't know, you will be her target Surendranagar coffee incident

ક્રાઈમ / આ મહિલાને કારમાં બેસાડતા ચેતજો! ખબર પણ નહીં હોય ગેમ કરી જશે, સુરેન્દ્રનગરની કેફી ઘટના

Priyakant

Last Updated: 05:37 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુસાફરના સ્વાંગમાં આવેલી મહિલાએ યુવાનની સોનાની વીંટી,મોબાઇલ અને રોકડ રકમની લૂંટી થઈ ફરાર, બેભાન અવસ્થામાં યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

ધરમ કરવા જતાં ધાડ પડી. આ કહેવત લીંબડી અમદાવાદ પરથી પસાર થતા ઈન્દ્રજીતભાઈ પર લાગુ પડે છે. તેઓ પોતાના અંગત કામે લીંબડી અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતા.  તે અરસામાં મુસાફરના સ્વાંગમાં આવેલી અજાણી મહિલાનો બન્યા શિકાર.

વાત અમે છે કે ઈન્દ્રજીતભાઈ પોતાની કારમાં લીંબડી અમદાવાદ હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે તેમની પાસે અજાણી મહિલાએ લિફ્ટ માંગ અને મહિલા પર દયા ખાઈ  ઈન્દ્રજીતભાઈએ મહિલાને કારમાં બેસાડી અને મુસાફરી ચાલુ રાખી થોડે દૂર ગયાં બાદ  મહિલાએ  લીંબડી નજીક કટારીયા પાસે ઠંડાપીણાની માંગ કરી. ત્યારે ઈન્દ્રજીતભાઈએ કાર રોકી મહિલા ઠંડુપીણું લઈને આવી અને ઈન્દ્રજીત ભાઈ પણ આપ્યું. લૂંટારી મહિલાના બદ ઈરાદાથી અજાણ ઈન્દ્રજીતભાઈને કેફીદ્રવ્ય વાળું પીણું પીધુંને પછી પત્યું. ઠંડું પીણું પીધા  બાદ મહિલાએ ઈન્દ્રજીતભાઈને બેભાન અવસ્થામાં જ લૂંટી લીધા. અને ત્યાંથી  ફરાર થઈ ગઈ. 

મુસાફરના સ્વાંગમાં આવેલી મહિલાએ ઈન્દ્રજીતભાઈ સોનાની વીંટી,મોબાઇલ અને રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી.  બેભાન અવસ્થામાં કાર ચાલક ઇન્દ્રજીત ઠક્કર હોસ્પિટલ ખાતે ખસેડવાંમાં આવ્યા  હતા. જો કે આ અંગેની ફરિયાદ નોંધી પાણશીણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ