બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / B.COM 5th Semester Paper Leak Alleged in NH Shah Commerce College, Valsad

સૂત્રોચ્ચાર / ગુજરાતમાં વધુ એક પેપરલીક? વલસાડમાં એકાઉન્ટના પાંચમાં સેમિસ્ટરનું પેપર ફૂટ્યું હોવાનો આરોપ, વિદ્યાર્થીઓનો હોબાળો

Dinesh

Last Updated: 10:57 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

valsad news : વલસાડના એન.એચ.શાહ કોમર્સ કોલેજમાં B.COMના એકાઉન્ટના પાંચમાં સેમિસ્ટરનું પેપર લીક થયાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો

  • વલસાડમાં એન એચ શાહ કોમર્સ કોલેજમાં હંગામો 
  • કોલેજમાં પેપર લીક થયાનો ગંભીર આક્ષેપ 
  • પેપરલીક થયાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓનો હોબાળો 


વલસાડની જાણીતી એન એચ કોમર્સ કોલેજમાં પેપર લીક થયાનો આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જે સમગ્ર બનાવને લઈ કોલેજમાં માહોલ ગરમાયો હતો. આ મુદ્દે બે વિદ્યાર્થી સંગઠનો પણ મેદાને ઉતર્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર ફૂટવાના આ પ્રકરણમાં કોલેજના જ સ્ટાફ કે કોઈ પ્રોફેસરની સંડોવણી હોવાનો સનસનીખે આક્ષેપ આક્ષેપ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓએ આચાર્યની ઓફિસમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે

પેપરલીક થયાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓનો હોબાળો 
વલસાડની જાણીતી એન એચ કોમર્સ કોલેજ દ્વારા લેવાયેલી પરીક્ષામાં બીકોમના પાંચમા સેમિસ્ટરનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. આ પેપર ફૂટ્યું હોવાના વિદ્યાર્થીઓ સંગઠનોએ આક્ષેપ કર્યા છે. જેને લઈ વિદ્યાર્થીઓએ આ મામલે કોલેજના આચાર્યને રજૂઆત કરી હતી. આ પેપર ફૂટવા પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી અને આ પેપર કાંડમાં કોલેજનો કોઈ સ્ટાફ કે પ્રોફેસરની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે.

વિદ્યાર્થી સંગઠનોએ રજૂઆત કરી
આ પેપર કાંડ માં જેની પણ સંડોવની જણાય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિદ્યાર્થી સંગઠનોએ રજૂઆત કરી છે. તો બીજી તરફ કોલેજ દ્વારા પણ બચાવ કરવામાં આવી રહ્યો છે. કોલેજના આચાર્ય આ મુદ્દે  તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતુ. આમ કોમર્સ કોલેજમાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠનોએ બાયો ચડાવતા મામલો ગરમાયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ