બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / basant panchami 2023 never do these things on vasant panchami otherwise maa saraswati gets angry

ધર્મ / આજે વસંત પંચમી: ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Premal

Last Updated: 09:40 AM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે દેશભરમાં અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા માતા સરવસ્તીની પૂજા કરવામાં આવી રહી છે.

  • વસંત પંચમીના દિવસે થાય છે માં સરસ્વતીની પૂજા
  • ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ
  • નહીંતર આખુ જીવન રહેશે પસ્તાવો 

માન્યતા છે કે આજના જ દિવસે માતા સરસ્વતીનું અવતરણ થયું હતું, એવામાં આજના દિવસે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માતા સરસ્વતી વિદ્યાની સાથે સાથે સંગીત અને વાણીના પણ દેવી માનવામાં આવે છે.

માં સરસ્વતીની પૂજાથી નોકરી અને વેપારમાં મળે છે સફળતા

માત્ર વિદ્યાર્થીઑ જ નહીં માતા સરસ્વતીની પૂજાથી કરિયર અને કારોબારમાં ઘણી સફળતા પ્રાપ્ત થાય છે, એવામાં આજના શુભ દિવસે ભૂલથી પણ અમુક કામો ન કરવા જોઈએ. આવા કામો કરવાથી દેવીશક્તિ નારાજ થઈ જતી હોવાની માન્યતા છે. 

વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

  1. વસંત પંચમીએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરવાનું માનવામાં આવે છે પણ ભૂલથી પણ કાળા વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. પીળાની સાથે સાથે સફેદ રંગને પણ શુભ માનવામાં આવ્યો છે. 
  2. માતા સરસ્વતીની પૂજા કરવાના આ ખાસ દિવસે માન્યતા છે કે ફૂલ-ઝાડ તોડવા જોઈએ નહીં. 
  3. આજના દિવસે સવારે ઊઠીને પહેલા સ્નાનઆદિ નિત્ય ક્રિયા પતાવી, માતાજીની આરાધના બાદ જ ભોજન કરવું જોઈએ. 
  4. વસંત પંચમીના દિવસે તામસિક ભોજનથી બની શકે તો બચવું જોઈએ અને માંસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ