બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Bank will be closed for 14 days in the month of April.

તમારા કામનું / કામ સુપારે પાર પાડી દેજો! એપ્રિલ મહિનામાં 14 દિવસ બંધ રહેશે બેન્ક, તહેવાર અને રજાનું લિસ્ટ લાંબુ

Dinesh

Last Updated: 10:37 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

April Bank Holidays: એપ્રિલ 2024માં અલગ અલગ ઝોનમાં 14 દિવસ બેન્કો બંધ રહેશે, 11 એપ્રિલના રોજ ઈદના લીધે સમગ્ર ભારતમાં બેન્ક બંધ રહેશે.

આવતો મહિનો એટલે કે એપ્રિલમાં રજાઓની ભરમાર છે. એપ્રિલમાં જુદા જુદા ઝોનમાં 14 દિવસ બેન્કો બંધ રહશે. જો કે આજકલ તો બેન્કના બધા કામ online થઈ ગયા છે, તો પણ બેન્કમાં ખાતું ખોલવવું અને લોન લેવી જેવા કામો માટે બેન્કે જવું પડે છે. જો તમે બેન્કની રજાઓની લિસ્ટ જોયા વગર જ બેન્ક બ્રાન્ચે જશો તો વગર કામનો ધક્કો થશે સાથે તમારું જરૂરી કામ પણ નહીં થાય એવામાં પહેલા જ જાણીલો કે બેન્ક ક્યારે ક્યારે બંધ રહેશે. દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજા હોય છે. .

આજથી જ પ્લાન કરી લો તમારા બેંકના કામ, એપ્રિલમાં આટલા દિવસ બેંક રહેશે બંધ,  જાણો તારીખો | bank closed for 13 days in april 2021 bank holiday full list

એપ્રિલમાં 2024માં આ તારીખે બેન્ક બંધ રહેશે

  • 1 એપ્રિલ: વર્ષ પૂરું થયાનાં બેન્કોના એકાઉન્ટ ક્લોસિંગના કારણે બેન્કમાં રજા રહેશે. 
  • 5 એપ્રિલ : બાબુ જગજીવન રામના જન્મદિવસ અને Jumat-ul-vida નાં કારણે શ્રીનગર, જમ્મુ અને તેલંગાણામાં બેન્કોની રજા રહેશે. 
  • 7 એપ્રિલ:     રવિવારના કારણે 
  • 9 એપ્રિલ: ગુડી પડવા, ઉગાડી ફેસ્ટિવલ, તેલુગુ ન્યુ યર અને નવરાત્રીનો પહેલો દિવસના લીધે બેલાપુર, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પંજી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે. 
  • 10 એપ્રિલ: ઈદના લીધે કોચિ અને કેરલમાં રજા રહેશે. 
  • 11 એપ્રિલ : સમગ્ર ભારતમાં ઈદની રજા રહેશે. 
  • 13 એપ્રિલ: બીજો શનિવાર હોવાથી બેન્ક બંધ રહેશે. 
  • 14 એપ્રિલ : રવિવાર હોવાના કારણે રજા રહેશે. 
  • 15 એપ્રિલ : હિમાચલ દિવસ હોવાથી ગુવાહટી અને અને શિમલામાં બેન્ક બંધ રહેશે. 
  • 17 એપ્રિલ : શ્રી રામ નવમી હોવાથી અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઊ, પટના, રાંચી, શિમલા , મુંબઈ અને નાગપુરમાં બેન્કો બંધ રહેશે
  • 20 એપ્રિલ: ગરિયા પૂજાનાં લીધે અમરતલામાં રજા રહેશે . 
  • 21 એપ્રિલ : રવિવારની રજા 
  • 27 એપ્રિલ: ચોથો શનિવાર હોવાથી બેન્કોમાં રજા રહેશે. 
  • 28 એપ્રિલ: રવિવારની રજા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ