બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / Ayushmann Khurrana and Ananya Pandey celebrated India's victory like this, shared this reel from the set

કાલા ચશ્મા / બૉલીવુડમાં પણ ભારતની જીતનો જશ્ન! આયુષ્માન અને અનન્યા તો નાચવા લાગ્યા, વાયરલ થઈ ગયો VIDEO

Megha

Last Updated: 11:13 AM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની આ શાનદાર જીતને ઉજવવામાં આપણા બૉલીવુડ સ્ટાર્સ કરવી રીતે પાછળ રહી શકે? આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેએ અલગ રીતે ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી

  • મેચ જીત્યા પછી ભારત દેશમાં એક જશ્નનો માહોલ જોવા મળ્યો હતો
  • આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેએ જીત પછી એક રીલ શેર કરી હતી 
  • હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો બીજો મુકાબલો દુબઈમાં રમાયો હતો. જેમાં ભારતની જીત થઇ છે. પાકિસ્તાને ભારતને જીત માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાની ટીમ પૂરી 20 ઓવર પણ ન રમી શકી. ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ભવ્ય જીત મેળવી હતી. ભારતે એશિયા કપમાં સળંગ ચોથી વખત પાકિસ્તાનને હરાવ્યું છે. મેચ જીત્યા પછી આખા ભારત દેશમાં એક જશ્નનો માહોલ જોવા મળ્યો હતો અને દરેક લોકોએ પાકિસ્તાન સામે ભારતની જીતને તેના અલગ અંદાજમાં ઉજવવી હતી. 

ભારતની આ શાનદાર જીતને ઉજવવામાં આપણા બૉલીવુડ સ્ટાર્સ કરવી રીતે પાછળ રહી શકે? આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેએ પણ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી અનોખી રીતે કરી હતી. આયુષ્માન અને અનન્યા આ દિવસોમાં મથુરામાં છે અને તેમની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું શૂટિંગ શરૂ કરી રહ્યા છે. 

ભારત vs પાકિસ્તાનના મેચમાં ભારતને જીત મળે એ પછી બંને સ્ટાર્સે એક રીલ શેર કરી હતી. જે હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં આયુષ્માન ખુરાના બેટિંગ કરતા જોઈ શકાય છે અને એ પછી તુરંત જ આખી ફિલ્મની ટીમ, કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના કાલા ચશ્મા ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતા એમને લખ્યું હતું કે, "જીત ગયા ઈન્ડિયા!!!!"  

તમને જણાવી દઈએ કે પરેશ રાવલ અને સીમા પાહવા પણ ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મમાં પરેશ રાવલ અને સીમા પાહવા બંને મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ડ્રીમ ગર્લ 2નું નિર્દેશન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે.

આ સિવાય આયુષ્માન ખુરાના પાસે બીજી ફિલ નિર્દેશક અનુભૂતિ કશ્યપની 'ડોક્ટર જી' છે જે જલ્દી જ રિલીઝ થશે. જો અનન્યાની વાત કરી તો તેની હાલમાં જ વિજય દેવેરાકોંડા સાથેની ફિલ્મ લાઈગર રિલીઝ થઈ છે અને હવે તે ઝોયા અખ્તરની આવનારી ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ