બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Ayodhya Ram Mandir Prana Pishtha complete, PM Modi's address in a few minutes

અયોધ્યા રામ મંદિર / શંખ, શરણાઈ અને મંત્રોચ્ચારથી ગુંજયું અયોધ્યા મંદિર, પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ, થોડીવારમાં PM મોદીનું સંબોધન

Megha

Last Updated: 01:11 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શ્રી રામ અત્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે અને હવે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બાદ હવે આ માટે આયોજીત સમારોહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે.

  • રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે. 
  • ભગવાન શ્રી રામ અત્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે. 
  • પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે

રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે. ભગવાન શ્રી રામ અત્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે. પીએમ મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા  ભાગ લીધો હતો. આ અવસરે પીએમ મોદીની સાથે આરએસએસ ચીફ મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. પ્રાણ પ્રતિષ્ઠા બાદ બાદ રામલલાની પહેલી તસવીર પણ સામે આવી છે.

પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.55 સુધી ચાલુ રહેશે એ બાદ આરતી થશે. આ બાદ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા માટે આયોજિત સમારોહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ