બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Audio-video call facility will be available on Twitter from now

મોટું એલાન / હવેથી Twitter પર મળશે ઓડિયો-વીડિયો કોલની સુવિધા, મોબાઇલ નંબરની કોઇ જ જરૂર નહીં

Priyakant

Last Updated: 04:22 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Twitter Elon Musk News: હવે  X (અગાઉ ટ્વિટર) પર ઑડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળશે, ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે મોબાઈલ નંબરની જરૂર નહીં પડે

  • એલન મસ્કે ફરી એકવાર X (અગાઉ ટ્વિટર)ને લઈ મોટો નિર્ણય કર્યો 
  • હવેથી Twitter પર મળશે ઓડિયો-વીડિયો કોલની સુવિધા
  • એલન મસ્કના એક એલાનથી WhatsAppની ઊંઘ હરામ

એલન મસ્કે ફરી એકવાર X (અગાઉ ટ્વિટર)ને લઈ મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) નો હવાલો સંભાળ્યો ત્યારથી તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે હવે એલન મસ્કના એક એલાનથી WhatsAppની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિગતો મુજબ એલન મસ્કે જણાવ્યું હતું કે, હવે  X (અગાઉ ટ્વિટર) પર ઑડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળશે. જોકે વિડિયો અને ઑડિયો કૉલ્સ ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે મોબાઈલ નંબરની જરૂર નહીં પડે.

એલન મસ્કે X પરની તેમની એક પોસ્ટમાં કહ્યું કે, ઓડિયો અને વિડિયો કૉલ્સ માટે કોઈ ફોન નંબરની જરૂર પડશે નહીં. એક્સ ચીફે કહ્યું કે, ઓડિયો અને વીડિયો કોલની સુવિધા iOS, Android, Mac અને PC પર કામ કરશે.

વૉઇસ અને વિડિયો કૉલિંગ સુવિધા શરૂ થવાની ધારણા
એલન મસ્ક તેમની લોકપ્રિય એપ Xને સુપર એપમાં કન્વર્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ દિશામાં તેમણે આ મોટી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર X પર વૉઇસ અને વીડિયો કૉલિંગની સુવિધા સપ્ટેમ્બરની શરૂઆતથી શરૂ થવાની આશા છે.

ડાયરેક્ટ મેસેજ સેક્શનમાં ઓપ્શન મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુઝર્સને ડાયરેક્ટ મેસેજ સેક્શનમાંથી ઓડિયો કે વીડિયો કોલ કરવાનો વિકલ્પ મળશે. જોકે આ ફીચર કોના માટે હશે અને કોના માટે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ