બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup schedule announced, match between India and Pakistan on August 28

ખેલ / ક્રિકેટ લવર્સ માટે ખુશખબર, 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ, એશિયા કપનો કાર્યક્રમ જાહેર

Hiralal

Last Updated: 05:10 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

27 ઓગસ્ટથી એશિયા કપ શરુ થઈ રહ્યો છે અને 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં પહેલી મેચ રમાશે.

  • 15મા એશિયા કપનો કાર્યક્રમ જાહેર
  • 27 ઓગસ્ટે શરુ થશે એશિયા કપ 
  • 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન ટકરાશે
  • શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ દુબઈમાં રમાશે.
  • 11 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલ રમાશે 

ક્રિકેટ લવર્સ માટે ગૂડ ન્યૂઝ છે. આગામી 27 ઓગસ્ટથી યુએઈમાં એશિયા કપ શરુ થઈ રહ્યો છે અને હવે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે એશિયા કપનું શિડ્યુઅલ જાહેર કર્યું છે. એશિયા કપના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં પહેલી મેચ રમાશે. 

દુબઈમાં 27 ઓગસ્ટથી એશિયા કપનો પ્રારંભ
દુબઈમાં 27 ઓગસ્ટથી એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે.

28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં પહેલી મેચ રમાશે

એશિયા કપના બીજા  દિવસે એટલે કે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં પહેલી મેચ રમાશે. આ મેચને લઈને ચાહકોમાં ખૂબ ક્રેઝ છે. 

ટી-20 ફોર્મેટમાં રમાશે એશિયા કપ 
એશિયા કપ આ વખતે ટી-20 ફોર્મેટમાં રમાવાનો છે. શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ દુબઈમાં રમાશે. જ્યારે રવિવારે (28 ઓગસ્ટ)ના રોજ ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે, આ મેચ પણ દુબઈમાં રમાશે.

એશિયા કપ 2022 માં ભારતની મેચો
• 28 ઓગસ્ટ - ભારત વિરુદ્ધ પાકિસ્તાન, દુબઈ
• 31 ઓગસ્ટ - ભારત વિરુદ્ધ ક્વોલિફાઇંગ ટીમ, દુબઇ

11મી સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલ 
એશિયા કપમાં 27મી ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી ગ્રુપ મેચો રમાશે, ત્યાર બાદ 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન સુપર-4 ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. એશિયા કપ 2022ની ફાઈનલ તારીખ 11મી સપ્ટેમ્બરે રવિવારે યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ