બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Arvind Kejriwal accused of tarnishing the image of Gujarat University

BIG NEWS / PMની ડિગ્રી પર સવાલ ઉઠાવવા બદલ ફસાયા કેજરીવાલ, ગુજરાત યુનિ.એ કર્યો માનહાનીનો કેસ

Dinesh

Last Updated: 11:33 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PMની ડિગ્રી અંગેના નિવેદન મુદ્દે મુશ્કેલીમાં વધારો થયો છે, ગુજરાત યુનિવર્સિટીએ માનહાનીનો દાવો કર્યો છે

  • અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો
  • ગુજરાત યુનિ.એ કર્યો માનહાનિનો દાવો
  • યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ 


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધુ એકવાર વધારો થયો છે. ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે માનહાનિનો દાવો કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો કેજરીવાલ પર આરોપ લગાવવામાં આવ્યો છે.


 કેજરીવાલ સામે યુનિ.એ નોંધાવ્યો ગુનો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ગુજરાત યુનિવર્સિટીએ ગુનો નોંધાવ્યો છે. PMની ડિગ્રી મુદ્દે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવિંદ કેજરીવાલે PMની ડિગ્રીને લઈ સવાલો ઉઠાવ્યા હતા જે ડિગ્રી અંગે ગુજરાત યુનિવર્સિટી સામે સવાલો ઉઠાવ્યા હતા. 1 એપ્રિલે કેજરીવાલે આપેલા નિવેદનને લઈને યુનિવર્સિટીએ ફરીયાદ કરી છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ