ગજબ હોં બાકી! / Video Viral : ચૉકલેટથી બનાવી નાખી વિશાળ જિરાફની પ્રતિમા, પેસ્ટ્રી આર્ટિસ્ટની કળા જોઇને દંગ રહી જશો

artist made giraffe sculpture with the help of chocolate video viral

સોશિયલ મીડિયામાં એક ચોકલેટ આર્ટીસ્ટનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે કલાકારને ચોકલેટથી ઝીરાફ બનાવતા જોઇ શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ