બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Army Bharti: Army Military MES has vacancy of over 41822 for different posts for 2023, candidates can apply soon

જય જવાન / પૂરતી તૈયારી રાખજો.! ભારતીય સેનામાં 41 હજાર જગ્યાઓની પડશે બમ્પર ભરતી, 12 પાસ, ગ્રેજ્યુએટ માટે મોટી તક, જાણો વિગત

Vaidehi

Last Updated: 04:32 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્મી/મિલિટ્રીમાં નોકરી કરવા ઈચ્છુકો માટે મોટા સમાચાર, કુલ 41822 સરકારી પદો માટે ભરતીની પ્રક્રિયા શરૂ થશે. જાણો તમામ માહિતી.

  • આર્મી/મિલિટ્રીમાં ભરતીનાં સમાચાર
  • ટૂંક સમયમાં 41822 પદો માટે યોજાશે ભરતી કાર્યક્રમ
  • યોગ્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર કરી શકશે અરજી

Government Army Job Vacancy 2023: ભારતીય સેનામાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. જે પણ આર્મી/મિલિટ્રી/ પેરામિલિટ્રિમાં નોકરી કરવાની રાહ જોઈ રહ્યાં છે તેમના માટે મિલિટ્રી ઈંજીનિયરિંગ સર્વિસિઝ MES માં કુલ 41822 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ થવાની તૈયારી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પદો પર ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયમાં ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થઈ જશે.

41822 પદો માટે ભરતી
12મી પાસ કે ગ્રેજ્યુએટ ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે. ભારત સરકારનાં રક્ષામંત્રાલયની જેમ એક સારા કરિયરની શોધ કરી રહેલા ઉમેદવારો 41822 પદો માટે અરજી કરી શકશે જેના માટેની નોટિફિકેશન ટૂંક જ સમયમાં MESની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર થઈ શકે છે. આ પદો પર ભરતી માટે સિલેક્શન પ્રક્રિયા લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ વગેરેનાં આધારે રહેશે.જો તમે પણ આ પદો માટે અરજી કરવા ઈચ્છો છો તો જાણીલો તમામ માહિતી:

આ પદો માટે આવશે ભરતી
જાહેર થયેલી નોટિસ અનુસાર ભરતી અભિયાનનાં માધ્યમથી સુપરવાઈઝર, ડ્રાફ્ટસમેન, સ્ટોરકીપર અને અન્યો સહિત કુલ 41822 પદ માટે ભરતી થશે.
આર્કિટેક્સ કેડર ગ્રુપ A- 44
બેરક એન્ડ એસ ટોર ઓફિસર-120
સુપરવાઈઝર (બેરક અને સ્ટોર)- 534
ડ્રોથ્સમેન- 944
સ્ટોરકીપર- 1026
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ- 11316
મેટ- 27920

ઓફિશિયલ વેબસાઈટ - https://mes.gov.in/
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ