બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / arijit singh anger on fan who chase him for selfie video viral

બોલિવૂડ / VIDEO: રસ્તાની વચ્ચે બરાબરનો ગુસ્સે ભરાયો અરિજિત સિંહ, પીછો કરતાં ચાહકને કહ્યું, હું તને છોડીશ નહીં, ચલ લે સેલ્ફી...

Arohi

Last Updated: 01:04 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arijit Singh Video Viral: બોલિવુડના ફેમસ સિંગર અરિજિત સિંહે કથિત રીતે આજ સુધી કાર નથી ખરીદી. તે મોટાભાગે બસ અને મુંબઈ લોકલમાં ટ્રાવેલ કરે છે. હાલમાં જ તે પોતાના હોમટાઈન ગયા જ્યાં એક ફેને તેમને ઓળખી લીધા અને પીછો કર્યો. તેના પર તેમને ગુસ્સો આવી ગયો.

  • રસ્તા વચ્ચે ગુસ્સે થયો અરિજિત 
  • ફેંનની હરકત પર ગુસ્સે થયો અરિજિત 
  • સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ 

બોલિવુડના ફેમસ સિંગર અરિજિત સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમને ગુસ્સો કરતા જોઈ શકાય છે. ત્યાં જ બંગાળી ભાષામાં બોલતા તે એક આદમી પર ભડકી રહ્યા છે. આ વ્યક્તિ તેમનો ફેન છે અને તેમની સાથે સેલ્ફી લેવા માટે તેમનો પીછો કરી રહ્યો હતો. 

When Arijit lost his cool! (Can someone translate what he’s saying?)
byu/Per-Volar-Sunata inBollyBlindsNGossip

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અરિજિત સિંહ પોતાના હોમટાઉન અને કારમાં જોવા મળી રહ્યા છે. એક ફેને તેમને ઓળખી લીધા અને સેલ્ફી લેવા માટે તેમની કારનો પીછો કર્યો. એવું લાગી રહ્યું છે કે ફેને તેમની કારને રોકવા માટે ખૂબ જ હોર્ન માર્યા. 

અરિજિતને આવી ગયો ગુસ્સો
અરિજિત સિંહ કાર રોક્યા બાદ ગુસ્સામાં આવી ગયા અને તેમણે ફેનને ઠપકો આપ્યો. અરિજિત ભડકતા કહે છે કે, "શું તમને ખબર કે તમે કેટલી વખત હોર્ન વગાડ્યો છે? તમારી ઉંમર શું છે? જ્યારે ફેને તેનો જવાબ આપ્યો કે તે 23 વર્ષનો છે તો અરિજિતે કહ્યું, તેનો મતલબ તમે એડલ્ટ નથીને? શું તમને ખબર છે કે તમે કેટલી બધી વાર હોર્ન માર્યો છે?"

ફેને માન્યું કે તેણે 8-9 વખત હોર્ન માર્યો છે. અરિજિત સિંહે પછી કહ્યું, "શું તમને ખબર નથી કે આવા વર્તનના કારણે બીજાને કષ્ટ થાય છે. તમે આ બધુ ફક્ત એટલા માટે કર્યું કે તમે એક ફોટો ક્લિક કરાવી શકો? ઠીક છે ચલો આવું કરીએ. બીજા બધાને અહીં જ રોકી દઈએ જેથી તમે સેલ્ફી લઈ શકો. હવે હું તને તેના વગર જવા નહીં દઉં. ચલો આમ જ કરીએ..."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ