બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Approval of these recruitments including Junior Clerk, Agriculture Assistant

ગાંધીનગર / સરકારી નોકરી વાંચ્છુકો માટે મોટા સમાચાર, જુનિયર ક્લાર્ક, ખેતી મદદનીશ સહિત વર્ગ1-3ની આ ભરતીઓને મંજૂરી

Vishal Khamar

Last Updated: 06:44 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ખેડૂત કલ્યાણકારી યોજનાના અમલ માટે નવા મહેકમને મંજૂરી આપી દીધી છે. જેમાં રાજ્ય સરકારનાં નિયમ મુજબ પ્રમોશનથી જગ્યા ભરવાની રહેશે.

  • સરકારી નોકરી વાંચ્છુકોની થશે ભરતી
  • ખેડૂત કલ્યાણકારી યોજનાનામાં મહેકમને મંજૂરી
  • વર્ગ 1-3ની 1120 જગ્યા ભરાશે

સરકારી નોકરી વાંચ્છુકો માટે આનંદનાં સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂત કલ્યાણકારી યોજનાના અમલ માટે નવા મહેકમની મંજૂરી આપવામાં આવી છે. જેમાં વર્ગ-1 અને 3 ની 1120 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિયમ મુજબ પ્રમોશનથી ભરવાની રહેશે. જગ્યાઓ.  બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની રહેશે. જેમાં ખેત મદદનીશ વર્ગ 3 ની 825 જગ્યાઓ મંજૂર કરાઈ, જુનિયર ક્લાર્ક વર્ગ-3ની 293 જગ્યાઓને મંજૂર કરવામાં આવશે તેમજ નાયબ ખેતી નિયામક વર્ગ 1 ની 2 જગ્યાઓ પર ભરતી થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ