બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Apart from withdrawing money from ATM, these 8 things are done, you don't have to be pushed by the bank

તમારા કામનું / ATMથી રૂપિયા ઉપાડવા સિવાય થાય છે આ 8 કામ, નહીં ખાવા પડે બેન્કના ધક્કા, અમુક લોકો જ જાણે છે એટીએમથી થતાં બધા આવા કામ

Vishal Khamar

Last Updated: 11:58 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે એટીએમ થી પૈસા ઉપાડવા સિવાય બીજી ઘણા બધા કામ તમે કરી શકો છે. એનો અર્થે એ છે કે તમે એટીએમથી પૈસા ઉપાડ્યા સિવાય પણ લેવડ દેવડ પણ કરી શકો છો. આ જ કારણ છે કે ગ્રાહકોની સંખ્યા ઓછી હોવા છતાં ઘણા બેંક હજુ પણ એટીએમ બ્રાન્ચ ખોલી રહી છે. તેથી એટીએમનો ઉપયોગ કરીને અન્ય ઘણી મહત્વપૂર્ણ લેવડ દેવડ કરી શકાય છે.

  • એટીએમ થી પૈસા ઉપાડવા સિવાય બીજી ઘણા બધા કામ તમે કરી શકો
  • એટીએમથી પૈસા ઉપાડ્યા સિવાય પણ લેવડ દેવડ પણ કરી શકો
  • એટીએમ મારફતે મીની સ્ટેટમેન્ટ પણ કાઢી શકો છો

ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) શું છે?

ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) એક કમ્પ્યૂટરાઇઝ્ડ મશીન છે. જે ગ્રાહકોને બેંકમાં આવ્યા વગર તેમનાં એકાઉન્ટ સુધી પહોંચવામાં તેમજ પૈસા ઉપાડવામાં અને અન્ય નાણાકીય સલામતી માટે પરવાનગી આપે છે. તમે તમારો એટીએમ પીનને દાખલ કરતા પહેલા આપેલ ખાનામાં તમારૂ કાર્ડ નાંખો.  તે પછી, તમે તમારી મરજી મુજબ કોઈપણ લેવડ દેવડ માટે વિકલ્પો પસંદ કરી શકો છો.

 1. પૈસા ઉપાડવા સિવાય એટીએમ મારફતે તમે બેંક બેલેન્સ જાણી શકો છે. તેમજ મિની સ્ટેટમેન્ટ પણ કાઢી શકો છે. જે તમને તમારા ખાતાના છેલ્લા 10 વ્યવહારોની માહિતી આપશે.
2. કાર્ડ કાર્ડ ટ્રાન્સફર.. એસબીઆઈઆઈની વેબસાઈટ અનુસાર, “એક એસબીઆઈ ડેબિટ કાર્ડથી બીજા ડેબિટ કાર્ડમાં તરત રકમ ટ્રાન્સફર કરી શકીએ છીએ.  આ નિઃશુલ્ક અને સરળ સેવાનો ઉપયોગ કરીને તમે તમારા પરિવારજનોને રોજ રૂા. 40,000/- મોકલી શકો છે. તેમજ દેવડ દેવડની કોઈ જ લીમીટ નથી.

3. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ (વીઝા) કોઈ પણ વીઝા કાર્ડનું બિલ ચૂકવવા માટે આ સેવાનો ઉપયોગ કરો. તમારા ક્રેડિટ કાર્ડનું પેપરલેસ ચૂકવણું કરો. 

4. તમે એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છે. એક કાર્ડમાંથી ઓછામાં આછો 16 એકાઉન્ટ લિંક કરી શકાય છે. 
5. સાથે સાથે તમે બેંક એટીએમ મારફતે તમારા જીવન વીમા પ્રીમિયમનું પણ ચૂકવણું કરી શકો છે. એલઆઈસી, એચડીએફસી લાઈફ અને એસબીઆઈ લાઈફ જેવી વીમા કંપનીઓએ એટીએમનાં માધ્યમથી પ્રીમિયનની ચૂકવણીની સુવિધા માટે બેંક સાથે કરાર કર્યો છે. માત્ર વીમા પોલીસી નંબર તમારી પાસે રાખવો. 
6. તમે એટીએમથી ચેક બુક ઓર્ડર કરી શકો છે. તેમે એટીએમથી રિક્વેસ્ટ કરીને તમે તમારા એડ્રેસ પર ચેકબુલ મંગાવી શકો છે. 
7. તમે એટીએમ થી મોબાઈલ બેંકિંગ માટે રજીસ્ટ્રર કરેલ મોબાઈલ ફોન મારફતે બેંકીંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છે. 

8. એટીએમ મશીનથી તમે પિન પણ બદલી શકો છે. કેટલાક સમય બાદ બેંક એટીએમનો પાસવર્ડ બદલતા રહેવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ