બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / anushka virat daughter latest photo viral vamika in mommy arms twinning with her virushka

Photo / માં ના ખોળામાં નજર આવી અનુષ્કા વિરાટની લાડલી, વામિકાની આ તસવીર તમે નહીં જોઈ હોય

Premal

Last Updated: 08:35 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા દેશના સૌથી મનપસંદ કપલ્સમાંથી એક છે અને ઘણા ખાનગી પણ છે. વિરાટ અને અનુષ્કા પોતાની દીકરી વામિકા માટે નો-ફોટો પૉલિસીને મેન્ટેન કરે છે, પરંતુ લાખો પ્રયાસ બાદ પણ કોઈક જગ્યાએ તસ્વીર ખેંચાઈ જાય છે.

  • માંના ખોળામાં દેખાઈ અનુષ્કા-વિરાટની લાડલી દીકરી વામિકા
  • શું તમે જોઇ છે વામિકાની આ તસ્વીર? 
  • વામિકા, અનુષ્કા અને વિરાટે ત્રણેયે એક જ રંગના કપડા પહેર્યા છે 

વામિકા માં અનુષ્કાના ખોળામાં દેખાઈ હતી 

મહત્વનું છે કે જ્યારથી વામિકાનો જન્મ થયો હતો. વિરાટ અને અનુષ્કા સ્પષ્ટ હતા કે તેઓ ઈચ્છતા નથી કે કોઈ તેમની દીકરીની તસ્વીર ખેંચે પરંતુ મીડિયામાં ઘણા ફોટા આવી ગયા છે. થોડા સમય પહેલા વામિકા માં અનુષ્કાના ખોળામાં દેખાઈ હતી અને વિરાટ-અનુષ્કાની લાડલીની નવી તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે.

શું તમે જોયો છે વામિકા કોહલીનો લેટેસ્ટ ફોટો? 

અનુષ્કા શર્મા અને તેના પતિ વિરાટ કોહલીને પુત્રી વામિકાની સાથે નૈનીતાલ એરપોર્ટ પર જોવામાં આવ્યાં હતા. આમ તો અનુષ્કા અને વિરાટે ના પાડી છે કે કોઈ તેમની દીકરીના ફોટા ન ખેંચે પરંતુ પબ્લિક ફિગર હોવાના કારણે વામિકાની છબી વારંવાર પ્રશંસકોના કેમેરામાં કેદ થાય છે. 

માંના ખોળામાં દેખાઈ અનુષ્કા-વિરાટની લાડલી

જે ફોટાની અમે વાત કરી રહ્યાં છે, તેમાં વામિકાનો ચહેરો તો દેખાતો નથી. પરંતુ એવુ સ્પષ્ટ રીતે પ્રતિત થઇ રહ્યું છે કે વામિકા પોતાની માં, અભિનેત્રી અનુષ્કાના ખોળામાં છે. વામિકા, અનુષ્કા અને વિરાટે ત્રણેયે એક જ રંગના કપડા પહેર્યા છે અને વામિકાએ તો એક ટોપી પણ પહેરી છે. અનુષ્કાનો હાથ વામિકાના માથા પર છે અને વિરાટના હાથમાં અમુક સામાન છે, જે લઇને જઇ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ