બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Anurag kashyap films were watched like porn director spoke about his struggle

પ્રતિક્રિયા / 'મારી ફિલ્મો લોકો છુપાઇ-છુપાઇને જોતા, ચરિત્ર પર સવાલ...', અનુરાગ કશ્યપનું ચોંકાવનારું નિવેદન

Bijal Vyas

Last Updated: 08:09 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુરાગ કશ્યપે જણાવ્યું કે લોકો તેની ફિલ્મો છુપાઈને જોતા હતા. તેમની નૈતિકતા અને ચારિત્ર્ય પર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે.

  • લોકો તેને એવી રીતે જોતા હતા જાણે તે કંઈક ગેરકાયદેસર કરી રહ્યો હોય
  • મોટાભાગની ફિલ્મો પાયરેસી વેબસાઈટ પર ગેરકાયદે રીતે રિલીઝ થઈ
  • અનુરાગે કહ્યું, “મને ક્યારેય નેશનલ એવોર્ડ નહીં મળે

Anurag kashyap: અનુરાગ કશ્યપે હાલમાં જ પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરી અને જણાવ્યું કે, કરિયરની શરૂઆતમાં તેને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડાયરેક્ટરે કહ્યું કે, લોકો તેને એવી રીતે જોતા હતા જાણે તે કંઈક ગેરકાયદેસર કરી રહ્યો હોય. લોકો તેમની 'નૈતિકતા અને ચારિત્ર્ય' પર સવાલ ઉઠાવતા હતા.

અનુરાગ કશ્યપે એમ પણ કહ્યું કે તેને ક્યારેય કોઈ રાષ્ટ્રીય પુરસ્કાર નહીં મળે કારણ કે તેણે દરેક સરકાર સાથે લડાઈ કરી ચુક્યો છે. સાયરસ ભરૂચાના પોડકાસ્ટમાં ડાયરેક્ટરે ઘણા અનુભવો શેર કર્યા. અનુરાગે કહ્યું કે આ તેના જીવનની વાર્તા છે. તેણે જેટલી કમાણી કરવી જોઈતી હતી તેના આઠમા ભાગની કમાણી તેણે કરી કારણ કે તેની મોટાભાગની ફિલ્મો પાયરેસી વેબસાઈટ પર ગેરકાયદે રીતે રિલીઝ થઈ હતી.

અનુરાગે કહ્યું, "લોકો મારી પાસે આવતા અને કહેતા, 'મેં તમારી ફિલ્મ જોઈ છે' અને હું કહેતો હતો, 'પણ ક્યાં જોઈ?' મારી ફિલ્મોને પોર્ન માનવામાં આવતી હતી. લોકો મારી ફિલ્મો છૂપી રીતે જોતા હતા." અનુરાગે એ પણ જણાવ્યું કે તેની ફિલ્મો જોયા બાદ લોકો તેની નૈતિકતા અને ચારિત્ર્ય પર સવાલ ઉઠાવતા હતા. તેણે કહ્યું, "તે સમયે ક્રિટિક કહેતા હતા કે આ કેવો માણસ છે?"

અનુરાગ કશ્યપ હંમેશા સરકાર સામે અવાજ ઉઠાવે છે જ્યારે પણ તેને લાગ્યું કે એક નાગરિક તરીકે તેના અધિકારો છીનવી લેવાનો ખતરો છે. માનવામાં આવે છે કે, આ આદતને કારણે તે ક્યારેય કોઈ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી શકશે નહીં.

ઈન્ટરવ્યુ દરમિયાન અનુરાગે કહ્યું, “મને ક્યારેય નેશનલ એવોર્ડ નહીં મળે. હું દરેક સરકાર સામે લડ્યો છું. તેણે કહ્યું કે, તે ક્યારેય લડવાનું બંધ નહીં કરે કારણ કે તેણે લડવાનું શીખી લીધું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ