બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / Another success for ISRO, Insat-3DS reaches Geostationary Orbit

INSAT 3DS / ISROને મળી વધુ એક સફળતા, Geostationary Orbitમાં પહોંચ્યો ઇનસેટ-3DS, જાણો વિગત

Priyakant

Last Updated: 10:49 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INSAT-3DS Latest News : ISROએ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DSને સફળતાપૂર્વક ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકીને સફળતા હાંસલ કરી, મિશનના તમામ ચાર લિક્વિડ એપોજી મોટર (એલએએમ) ફાયરિંગ પૂર્ણ થઈ ગયા

INSAT-3DS : ISROએ ફરી એકવાર અંતરીક્ષમાં મોટી સફળતા હાંસલ કરી છે. વાત જાણે એમ છે કે, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS ને સફળતાપૂર્વક ભૂસ્થિર ભ્રમણકક્ષા (Geostationary Orbit) માં મૂકીને બીજી સફળતા હાંસલ કરી હતી. ઇસરોએ ગુરુવારે જણાવ્યું હતું કે, મિશનના તમામ ચાર લિક્વિડ એપોજી મોટર (એલએએમ) ફાયરિંગ પૂર્ણ થઈ ગયા છે. INSAT-3DS 28 ફેબ્રુઆરી સુધીમાં ઇન-ઓર્બિટ ટેસ્ટિંગ (IOT) સુધી પહોંચવાની અપેક્ષા છે.

આ પહેલા શનિવારે ઈસરોએ ત્રીજી પેઢીના હવામાન અવલોકન ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કર્યો હતો. જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV)-F14 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી INSAT-3DS સાથે ઉપડ્યું. લગભગ 20 મિનિટની ઉડાન પછી 2274 કિગ્રા વજનનું INSAT-3DS જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું.

વધુ વાંચો : ભારત બાદ અમેરિકાએ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડર ઉતાર્યું, બન્યો આવું પરાક્રમ કરનાર બીજો દેશ

INSAT એટલે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ. આ મિશનનો ઉદ્દેશ્ય INSAT-3D (2013 માં લોન્ચ થયેલ) અને INSAT-3DR (સપ્ટેમ્બર 2016 માં લોન્ચ થયેલ) ને અદ્યતન હવામાન સંબંધી ડેટા, જમીન અને સમુદ્રની સપાટીઓનું નિરીક્ષણ, હવામાનની આગાહી અને આપત્તિની ચેતવણી માટે સેવાઓની સાતત્ય પ્રદાન કરવી. આ મિશનનો સમયગાળો અંદાજે 10 વર્ષનો રહેવાની ધારણા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ