બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Another recruitment of GPSC reached the High Court

હુકમ / GPSCની વધુ એક ભરતી પહોંચી હાઈકોર્ટના દ્વાર સુધી: અરજદાર પરીક્ષાર્થીઓને લઇ આપ્યો મહત્વનો આદેશ

Malay

Last Updated: 03:35 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hearing in Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં GPSC વર્ગ 1 અને 2ની ભરતીને લઈ સુનાવણી યોજાઈ હતી. જે બાદ હાઈકોર્ટે અરજદાર પરીક્ષાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવાનો હુકમ કર્યો છે.

 

  • GPSCની વધુ એક ભરતી હાઈકોર્ટના દ્વારે પહોંચી
  • આન્સર કી ની વિસંગતતાને લઈ હાઈકોર્ટમાં અરજી
  • 7 જૂનના રોજ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે

GPSCની વધુ એક ભરતીનો મામલો ગુજરાત હોઈકોર્ટમાં પહોંચ્યો છે. GPSC વર્ગ-1 અને 2ની ભરતીને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે અરજદાર પરીક્ષાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે અરજદારના પરિણામ સીલ કવરમાં રાખવાનો આદેશ કર્યો છે. આ મામલે 7 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. 

અંગ્રેજીના બદલે ગુજરાતી ભાષામાં ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી કરવા PM મોદીને  પત્ર | Letter to PM Modi to conduct Gujarat High Court proceedings in  Gujarati language instead of English |

GPSCની પરીક્ષાને લઈ કરાઈ HCમાં અરજી
ગુજરાત ગૌણ સેવા મંડળની વર્ગ 1 અને 2 તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરની ભરતી માટેની પરીક્ષાને લઈને ગત 11 જાન્યુઆરીના રોજ પ્રોવિઝનલ અને 10 એપ્રિલના રોજ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી. 11 જાન્યુઆરી અને 10 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલી આન્સર કીમાં વિસંગતા જોવા મળી હતી. જે બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

હાઈકોર્ટમાં યોજાઈ હતી સુનાવણી
હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે નેગેટિવ માર્કિંગના કારણે વિદ્યાર્થીઓના ખોટી રીતે માર્ક કપાયા છે. એટલું જ નહીં ફાઈનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો પણ દાવો કરાયો હતો. જે બાદ આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અરજદારોની પ્રાથમિક રજૂઆતોને સાંભળી હતી. 

VTV Gujarati News and Beyond on Twitter: "અમદાવાદ: GPSCની વધુ એક ભરતી  પહોંચી હાઈકોર્ટના દ્વારે, GPSC વર્ગ 1 અને 2ની ભરતીને લઈ હાઈકોર્ટમાં થઈ  સુનાવણી, મનપા ચીફ ...

કોર્ટે અરજદારના તરફેણમાં હુકમ કર્યો
રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે અરજદાર પરીક્ષાર્થીઓને મેઈન પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટે GPSCને અરજદાર પરીક્ષાર્થીઓના પરિણાને સીલ કવરમાં રાખવાનો પણ આદેશ આપ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ