બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / anjeer helps in lowering high blood pressure and makes heart healthy

હેલ્થ ટિપ્સ / હાઇ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે અંજીર, પણ આ પદ્ધતિએ કરવુ સેવન

Bijal Vyas

Last Updated: 10:56 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits of Anjeer: અંજીર પણ એક એવુ જ ફળ છે. અંજીર વધેલા બ્લડપ્રેશરને ઓછુ કરવામાં ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

  • અંજીર બ્લડપ્રેશરને ઓછુ કરવામાં ખૂબ જ લાભદાયી
  • અંજીર પોર્ટેશિયમ મેળવવા માટેનો એક સારો સ્ત્રોત
  • પલાળેલી તથા તાજુ અંજીર સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયી 

Health Benefits of Anjeer: અત્યારની ભાગદોડની જીંદગીમાં ખાન-પાન અને લાઇફસ્ટાઇલનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. ઘણા ફળ-શાકભાજી એવી છે, જે બીમારીઓમાં રામબાણની રીતે કામ કરે છે. 

અંજીર પણ એક એવુ જ ફળ છે. અંજીર વધેલા બ્લડપ્રેશરને ઓછુ કરવામાં ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. 

અંજીર પોર્ટેશિયમ મેળવવા માટેનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે અને તેના સેવનથી બ્લડ પ્રેશર પ્રાકૃતિક રુપથી ઘટે છે. જે લોકોનું બ્લડપ્રેશર વધારે હોય છે, તેમને સલાહ આપવામાં આવે છે કે, વધારે માત્રામાં પોર્ટેશિયમનું સેવન કરે. 

કયા ડ્રાયફૂટથી થાય છે સૌથી વધારે ફાયદો, જાણી લો નામ | benefits of Fig

આવુ એટલા માટે કારણ કે પોર્ટેશિયમ મીઠુંના ખરાબ પ્રરાભને ખતમ કરે છે. જેનાથી શરીરમાં સોડિયમની માત્રા ઓછી થઇ જાય છે અને બ્લડ પ્રેશરનું સામાન્ય થઇ જાય છે. 

ઘણા લોકો અંજીરને સુકુ જ ખાવાનું પસંદ કરે છે, પરંતુ જો અંજીરને રાતભર પલાડીને સવારે તેનુ સેવન કરવામાં આવે તો તેના ફાયદામાં વધારો થાય છે. 

પલાળેલુ અંજીરને સ્મૂદી, શેક અને સલાડમાં પણ ઉપયોગ કરી શકાય છે. સુકા કરતા તાજુ અંજીર ખાવાથી વધુ ફાયદો થાય છે. 

get rid of constipation eat it daily eat figs

અંજીર ખાવાથી આપણા પાચનતંત્ર યોગ્ય રહે છે, તેમાં હાજર ફાયબરના કારણે અપચાની સમસ્યા ખતમ થઇ જાય છે. 

અંજીરનું સેવન હૃદયને સ્વસ્થ્ય બનાવે છે અને આ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ