બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / An important decision has been taken by the Gujarat High Court in the direction of judicial reform

નવી પહેલ / ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ

Kishor

Last Updated: 05:23 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યુડિશિયલ રિફોર્મની દિશામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરપે હવે કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે!

  • ગુજરાત હાઇકોર્ટની નવી પહેલ
  • જ્યુડિશિયલ રિફોર્મની દિશામાં નવી પહેલ
  • કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે 

જ્યુડિશિયલ રિફોર્મની દિશામાં ગુજરાત હાઇકોર્ટે નવી પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે હવે મુલતવી થનાર કેસમાં કોર્ટ તારીખ ન આપે તો પણ સિસ્ટમ જનરેટેડ મુદ્દત ફરજિયાત આપવામાં આવશે. પરિણામે હવે કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો રહેશે નહીં. મહત્વનું છે કે 10 વર્ષથી જૂના કેસોને હવે પ્રાથમિકતા આપી તેને ચલાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને આવા કેસોમાં 2 અઠવાડિયાથી વધુની મુદ્દત નહીં મળે. તેવું પણ જાણવા મળી રહ્યું છે. 

Topic | VTV Gujarati

સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ નિર્ણય લેવાયો

વધુમાં 5થી 10 વર્ષ સુધીના કેસોમાં 2 મહિનાથી લાંબી મુદ્દત મળશે નહીં! તે જ રીતે 5 વર્ષના કેસમાં પણ મહત્તમ 6 મહિના સુધીમાં સિસ્ટમ જનરેટેડ તારીખ આપવા નિર્દેશ કરવામાં આવ્યો છે. ન્યાયિક પ્રક્રિયા તેજ બનાવવા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ