બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / An aware citizen has complained to the PMO about Vadodara cycle track

વિવાદ / વડોદરાનો સાયકલ ટ્રેક વિવાદ પહોંચ્યો છેક PMO સુધી, રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવા આદેશ

Dinesh

Last Updated: 02:51 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના સાયકલ ટ્રેક મુદ્દે કલ્પેશ પટેલ નામના જાગૃત નાગરિકે PMOમાં ફરિયાદ કરી પ્રજાના ટેક્સના રૂપિયાનો ધૂમાડો થયાનો આક્ષેપ કર્યો છે

  • વડોદરાના સાયકલ ટ્રેકને લઈ વિવાદ
  • જાગૃત નાગરિકે PMOમાં કરી ફરિયાદ
  • વિવાદ વચ્ચે સાયકલ ટ્રેકનું ઉદ્ઘાટન


વડોદરાના સાયકલ ટ્રેકને વિવાદ છેડાયો છે. કલ્પેશ પટેલ નામના જાગૃત નાગરિકે સાયકલ ટ્રેકની PMOમાં ફરિયાદ કરી છે તેમજ કેટલાક આક્ષેપો પણ કર્યા છે. સાયકલ ટ્રેકના નામે પ્રજાના ટેક્સના રૂપિયાનો ધૂમાડો થયાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

PMOએ રાજ્ય સરકારને તપાસનો આદેશ આપ્યો
કલ્પેશ પટેલ નામાના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ PMOએ રાજ્ય સરકારને તપાસનો આદેશ આપ્યો છે. પીએમઓએ તપાસ કરીને રિપોર્ટ સોંપવા રાજ્ય સરકારને આદેશ પાઠવ્યો છે તો બીજી તરફ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સાયકલ ટ્રેકનું ઉદ્ઘાટન પણ કરી દીધુ છે. 

'ટ્રેક પર દબાણો અને ગટરના ઢાંકણા ઉપસેલા છે'
આ સાયકલ ટ્રેક વિશે તમને જણાવીએ કે, આજવા રોડ પર 4 કિલોમીટર લાંબો બનાવાયો છે અને જે પાછળ પાલિકાએ 1.70 કરોડનો ખર્ચ કર્યો છે તેમજ આ ટ્રેકના ઉદ્ઘાટન અંગે વિપક્ષ નેતા અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, સાયકલ ટ્રેકના નામે મજાક કરવામાં આવ્યો અને સાયકલ ટ્રેક પર દબાણો અને ગટરના ઢાંકણા ઉપસેલા છે તેમણે કહ્યું કે, આવા સાયકલ ટ્રેકના કારણે અકસ્માતનો ભય રહે છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ