બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / વડોદરા / Amul's raid with the police in the farm stable: Despite only 20 animals, thousands of liters of milk were deposited every day, know what will happen now

તપાસ / ખેડાના તબેલામાં પોલીસની સાથે અમૂલની રેડ: 20 જ પશુ છતાં દરરોજ જમા થતું હતું હજારો લિટર દૂધ, જાણો હવે શું થશે

Vishal Khamar

Last Updated: 06:34 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં રૂદન ગામ પાસે તબેલા પર અમૂલ ડેરીમાંથી ત્યાંના કર્મચારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. તબેલા પર માત્ર 20 પશુઓ હતા અને રોજનું હજારો લીટ દૂધ ભરાવવામાં આવતું હતું.

  • ખેડામાં રુદન ગામ પાસે તબેલા પર અમૂલની રેડ
  • રુદન ખાત્રજ રોડ પર તબેલા પર અમૂલની રેડ
  • દૂધની તપાસ FSLના રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે

 ખેડામાં રૂદન ગામ પાસે તબેલા પર અમૂલ ડેરીમાંથી ત્યાંના કર્મચારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી.  રૂદન-ખાત્રજ રોડ પર આવેલા તબેલા પર અમૂલના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી.  તબેલા પર માત્ર 20 પશુઓ હતા અને રોજનું હજારો લીટ દૂધ ભરાવવામાં આવતું હતું. જેથી અમૂલ ડેરીનાં કર્મચારીઓએ પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી.  એલસીબી તેમજ મહેમદાવાદ પોલીસે રેડ પાડી હતી. ત્યારે ડુપ્લીકેટ દૂધ બનાવતા હોવાની બાતમી મળી હતી.

દૂધને તપાસ અર્થે FSL માં મોકલવામાં આવ્યું
આ બાબતે અમૂલના કર્મચારીઓએ જણાવ્યું હતું કે 20 જેટલા પશુઓનું દૂધ 120 લીટર જેટલું થતું હોય છે.  ત્યારે હાલ તો દૂધ ભરેલ ટેન્કરને સીલ કરી જપ્ત કરાયું છે. દૂધને તપાસ અર્થે FSLમાં મોકલવામાં આવ્યું છે.  ત્યારે FSL રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે. દૂધને જપ્ત કરી કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. ત્યારે આટલું બધું દૂધ ક્યાંથી આવે છે તેની પણ તપાસ કરવામાં આવશે.

દૂધનાં સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચેક કરશુંઃર્ડા.યોગેશ પટેલ
અમૂલના ર્ડા. યોગેશ પટેલે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા અરજી મળી હતી કે રૂદન ગામ પાસે આવેલ તબેલા પણ પશુઓ ઓછા છે અને દૂધ તેઓ વધારે ભરાવે છે. જેની આજે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે અમે માલિકની પૂછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે અમારે ગાંધીનગર બાજુ પણ તબેલો છે. જેથી અમે બીજું દૂધ ત્યાંથી આવે છે.  અમે દૂધનાં સેમ્પલ લઈ દૂધને લેબોરેટરીમાં ચેક કરશું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ