બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / amul increases price by rs 2 on full cream milk and buffalo milk

ભાવ વધારો / મોંધવારીનો વધુ એક માર: અમૂલે દેશમાં ગુજરાત સિવાયના રાજ્યોમાં ફૂલ ક્રીમ અને દૂધમાં કર્યો 2 રૂ.નો વધારો

MayurN

Last Updated: 01:16 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોની સીઝનમાં ભારતની જાણીતી ડેરી કંપની અમૂલે ફુલ ક્રીમ અને ભેંસના દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ ગુજરાત સિવાયના બધા રાજ્યોમાં લાગુ પડશે.

  • તહેવારોની સીઝનમાં મોંઘવારીનો માર
  • અમુલ ડેરીએ ક્રીમ અને દુધના ભાવમાં વધારો કર્યો

તહેવારોની સીઝનમાં મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. શનિવારે ભારતની જાણીતી ડેરી કંપની અમૂલે ફુલ ક્રીમ અને ભેંસના દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે.

 

2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો
જાણકારી અનુસાર અમૂલનું ફુલ ક્રીમ મિલ્ક હવે 62ના બદલે 64 રૂપિયા પ્રતિ લીટરે મળશે. સાથે જ મધર ડેરી પણ ભાવવધારાની તૈયારી કરી રહી છે. સાંજ સુધીમાં મધર ડેરી નવા ભાવની જાહેરાત કરે તેવી શક્યતા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના એમડી આર.એસ.સોઢીએ જણાવ્યું છે કે અમૂલે ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ.2નો વધારો કર્યો છે.

આ કંપનીના ભાવમાં પણ વધારો થયો
સાથે જ પંજાબની ડેરી કંપની વેરકાએ પણ દૂધના ભાવમાં ફરી વધારો કર્યો છે. અડધા કિલોના પેકેટમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલોના બે રૂપિયા રેટમાં વધારો થયો છે. નવા દર 16 તારીખથી લાગુ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ