બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / મનોરંજન / Amitabh bachchan tweet viral video of son and father singing classical song

Viral / અમિતાભ બચ્ચનની એક ટ્વિટથી 3 વર્ષના આ બાળકનું જીવન બદલાઈ ગયું, ઘર-ઘરમાં મળી ઓળખ

Noor

Last Updated: 06:58 PM, 21 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક 3 વર્ષનો બાળક તેના પિતા સાથે મ્યુઝિકની પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોએ બિગ બીનું દિલ જીતી લીધું, જેથી બિગ બીના એક ટ્વિટથી પિતા અને દિકરાનું જીવન બદલાઈ ગયું. હવે આખી દુનિયા તેમને ઓળખવા લાગી છે.

  • સોશિયલ મીડિયા પર એક 3 વર્ષના બાળકનો વીડિયો વાયરલ
  • પિતા સાથે મ્યુઝિકની પ્રેક્ટિસ કરી રહ્યો છે
  • આ વીડિયોએ બિગ બીનું દિલ જીતી લીધું

વાયરલ વીડિયોમાં 3 વર્ષનું એક નાનું બાળક તેના પિતાના સુરમાં સુર મિલાવીને ગાવાની કોશિશ કરી રહ્યો છે. પિતા પોતાના દિકરાને પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યાં છે. બંનેની ક્લાસિકલ મ્યુઝિક પર જુગલબંધી જોઈને બિગ બી ખુશ થઈ ગયા અને તેમના વખાણ કરતાં લખ્યું- બાળકો જ મનુષ્યના પિતા હોય છે. 

કોણ છે આ પિતા-પુત્ર

આ પિતા-પુત્રની જોડી સૂરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે. પિતાનું નામ તાનાજી જાધવ છે અને તેઓ મ્યુઝિક ટીચર છે. તાનાજીએ પોતાની સંગીતની કળાથી પોતાના 3 વર્ષના બાળકને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે. 

આ વીડિયો તાનાજી જાધવે પોતે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. પછી મરાઠી સિંગર આદર્શ શિંદેએ તેને પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો હતો અને જોત જોતામાં વીડિયો વાયરલ થઈ ગયો હતો. પણ જ્યારે બિગ બીએ આ વીડિયો શેર કર્યો તો તાનાજી ચોંકી ગયો. એ પછી તેને હજારો ફેન આવવા લાગ્યા. અમિતાભના ટ્વિટથી તાનાજી ખુબ જ ખુશ છે. તેમણે કહ્યું કે કોઈના વખાણ કરવા માટે પણ મોટું હૃદય જોઈએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ