બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachchan sings for elon musk syas tu cheez badi hai musk musk

બોલિવુડ / 'તુ ચીજ બડી હૈ musk musk....' ટ્વિટર પર ફરી બ્લૂ ટેગ મળતા બિગ બી ખુશખુશાલ, જુઓ ટ્વિટ

Arohi

Last Updated: 08:47 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachchan Twitter: ટ્વીટર દ્વારા પોતાની ટ્વીટર બ્લૂ સબ્સક્રિપ્શન સેવા શરૂ કરાવ્યા બાદ બોલિવુડ સેલેબ્રિટિઝે પોતાનું બ્લૂ ટિક માર્ક ગુમાવી દીધુ હતું અને આ લિસ્ટમાં બિગ બી પણ શામેલ હતા.

  • ટ્વીટરે બંધ કરી દીધી હતી બ્લૂ ટિક સેવા 
  • તેના પર અમિતાભે એલન મસ્કરને કર્યું હતું ટ્વીટ 
  • ફરી બ્લૂ ટિક મળતા મસ્કને કર્યું ધન્યવાદ 

20 એપ્રિલ 2023ની તારીખ મોટા-મોટા સેલિબ્રિટી માટે સામાન્ય દિવસ ન હતો. આ દિવસે મોટામાં મોટા સેલેબ્સના ટ્વિટરથી બ્લૂ ટિક હટી ગયા હતા. ત્યાં જ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જેવા ઘણા સુપરસ્ટાર્સનું નામ શામેલ છે. આ લિસ્ટમાં બિગ બી પણ છે. હાલમાં જ બ્લૂ ટિક પરત મળ્યા બાદ અમિતાભ બચ્ચને એક ટ્વીટ પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. 

ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ છે બિગ બી 
બિગ બી ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ટ્વીટ કરી સતત પોતાના વિચાર અને કવિતાઓ શેર કરતા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને કંઈક એવું જ ટ્વીટ કહ્યુ છે. જેના કારણે દરેક બાજુ તેમની ચર્ચા થઈ રહી છે. સાથે જ ટ્વીટ વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને એલન મસ્ક માટે ગીત ગાયુ છે. 

બિગ બીએ ટ્વીટ કરી લખઅયું છે. "એ Musk ભૈયા! ખૂબ ખૂબ ધન્યવાદ આપુ છું તમને! પેલું બ્લૂ કમલ લાગી ગયુ અમારા નામની આગળ! હવે શું કહું ભૈયા! ગીત ગાવાનું મન થઈ રહ્યું છે! સાંભળસો? આ લો સાંભળો: તૂ ચીઝ બડી હૈ Musk Musk તૂ ચીઝ બડી હૈ Musk"

પહેલા પણ અમિતાભે કર્યું હતું ટ્વીટ 
આ પહેલા પણ બિગ બીએ ટ્વીટ કર્યું હતું જે ઝડપથી વાયરલ થઈ રહ્યું હતું. આ ટ્વીટમાં અમિતાભે લખ્યું હતું એ Twitter ભઈયા! સાંભળો છો? હવે તો પૈસા પણ ભરી દીધા છે... તો પેલુ જે બ્લૂ કમલ હોય છે અમારા નામની આગળ તે પાછુ લગાવી દો ભૈયા, જેથી લોકો જાણી શકે કે આ હું જ છું.- Amitabh Bachchan... હાથ તો જોડી રહ્યા છીએ અમે. હવે શું પગ પકડીએ શું? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ