બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:49 PM, 11 December 2023
ADVERTISEMENT
બોલિવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનના ઘરમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. કારણ કે મોટાભાગે ઐશ્વર્યા અને જયા બચ્ચનની લડાઈની ખબર સોશિયલ મીડિયા પર ચાલતી રહે છે.
હવે આ વચ્ચે ખબર આવી રહી છે કે અમિતાભ બચ્ચને ઐશ્વર્યા રાય બચ્ચનને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી નાખી છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અમિતાઊ બચ્ચન પહેલા ઈન્ટાગ્રામ પર ઐશ્વર્યાને ફોલો કરતા હતા.
ADVERTISEMENT
T 4854 - everything said everything done .. so do the done and done the do .. pic.twitter.com/wYrAMetoGo
— Amitabh Bachchan (@SrBachchan) December 8, 2023
ADVERTISEMENT
બિગ બીએ શેર કર્યું ટ્વીટ
બિગ બીએ આ રિપોર્ટની વચ્ચે એક ક્રિપ્ટિક ટ્વીટ શેર કરી છે. અમિતાભે શનિવારે એક્સ એક કેપ્શનની સાથે કોન બનેગા કરોડપતિના સેટનો એક ફોટો શેર કર્યો છે.
ફોટોમાં અમિતાભ વિચારોમાં ગુમ દેખાઈ રહ્યા છે. સુપરસ્ટારે મેસેજની સાથે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. તેમણે કહ્યું, "બધુ જ કહ્યું, બધુ જ કર્યું.... માટે કર્યા કરો..." અમિતાભ બચ્ચને હજુ સુધી ઐશ્વર્યાને અનફોલો કરવાનું કારણ નથી જણાવ્યું.
ADVERTISEMENT
અમિતાભ ઈન્સ્ટાગ્રામ પર કુલ 74 લોકોને ફોલો કરે છે જેમાં સલમાન ખાન, અભિષેક બચ્ચન, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, વિરાટ કોહલી, શ્વેતા બચ્ચન નંદા અને નવ્યા નવેલી નંદા સહિત અન્ય શામેલ છે.
ત્યાં જ ઐશ્વર્યા ઈન્સ્ટાગ્રામ પર ફક્ત અભિષેકને જ ફોલો કરે છે. જોકે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે અમિતાભ અને ઐશ્વર્યા પહેલા એક-બીજાને ફોલો ન હતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.