બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / AMC's bulldozer will run on Ahmedabad's riverfront, decision in standing committee to remove illegal pressures, know details

કાર્યવાહી / અમદાવાદના રિવરફ્રન્ટ ચાલશે AMCનું બુલડોઝર, ગેરકાયદે દબાણો દૂર કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 06:11 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. ત્યારે રિવર ફ્રન્ટ પર દબાણની ફરિયાદો થતા એએમસી દ્વારા આગામી સમયમાં દબાણો દૂર કરવાની કાર્યવાહિ કરવામાં આવશે.

  • અમદાવાદના રિવરફ્રન્ટ પર ગેરકાયદે દબાણો દૂર થશે
  • AMC સ્ટેન્ડિંગ કમિટી માં નિર્ણય લેવાયો
  • રિવરફ્રન્ટ પર ગેરકાયદે વાહન પાર્કિંગ અને બાંધકામ દૂર કરાશે

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને હરવા ફરવા માટે અત્યાઆધુનિક સુવિધા રિવરફ્રન્ટ પર ઉભી કરવામાં આવી છે.  જેમાં રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર વાહન પાર્કિંગ તેમજ બાંધકામ દૂર કરવામાં આવશે. ત્યારે આ બાબતે રિવરફ્રન્ટ પર દબાણની ફરિયાદો એએમસીને મળતા એએમસી દ્વારા આગામી ટૂંક સમયમાં કાર્યવાહિ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. 

એએમસી દ્વારા આગામી સમયમાં કાર્યવાહિ હાથ ધરાશે

AMC દ્વારા અમદાવાદીઓને હરવા ફરવા માટે રિવર ફ્રન્ટ પર આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. પરંતું રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર વાહન પાર્કિંગ તેમજ બાંધકામ ઉભા કરી દેવામં આવ્યા છે. જે અંગે રિવરફ્રન્ટ પર દબાણની ફરિયાદો થતા AMC આગામી સમયમાં કાર્યવાહિ કરશે. તેવો નિર્ણય AMC ની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ