બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel predicted torrential rain with hail in Gujarat

મોટા સમાચાર / ગુજરાતમાં ભરશિયાળે કડાકા-ભડાકા સાથે ત્રાટકશે વરસાદ, કરા પણ પડશે: જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

Priyakant

Last Updated: 10:12 AM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast In Gujarat Latest News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તો ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે

  • નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
  • કરા, ગાજવીજ સાથે વરસાદ થઈ શકેઃ અંબાલાલ

Ambalal Patel Forecast In Gujarat : રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આ સાથે તેમણે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વિગતો મુજબ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આ સાથે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને લઈ રાજ્યમાં કરા, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. આ તરફ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ થશે. આગાહી મુજબ ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તો આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ