બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / alt news co founder mohammed zubair granted bail in delhi case

BREAKING / ફેક્ટચેકર મોહમ્મદ ઝૂબૈરને મોટી રાહત: આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાંથી મળ્યા જામીન

Pravin

Last Updated: 02:34 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઑલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરને વાંધાજનક ટ્વિટ મામલે જામીન આપી દીધા છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઑલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરને વાંધાજનક ટ્વિટ મામલે જામીન આપી દીધા છે. કોર્ટે ઝૂબૈરને 50 હજારના રૂપિયા પર્સનલ બોન્ડ તથા આટલા જ રૂપિયાની કિંમતના જામીના આધાર પર જામીન આપી દીધા છે. 

મહોમ્મદ ઝૂબૈર સાથે જોડાયેલ કેસમાં આજે પટિયાલા હાઉસ કોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે તેને જામીન આપી દીધા છે. પણ હાલમાં તે બહાર આવી શકશે નહીં કારણ કે, તેના પર કેટલાય કેસો થયેલા છે. જ્યારે સુધી તમામ એફઆઈઆર ક્લબ થઈને એક સાથે સુનાવણીનો આદેશ નહીં થાય, ત્યાં મહોમ્મદ ઝૂબૈર જેલમાં જ રહેશે. 

પટિયાલા હાઉસ કોર્ટે મહોમ્મદ ઝૂબૈરને 50 હજારના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા છે. કોર્ટેમાં દિલ્હી પોલીસે ઝૂબરેની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ