બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / ભાવનગર / Allegation of breaking 2 employees of Bhavnagar Municipal Corporation

SHORT & SIMPLE / ભાવનગરમાં તોડકાંડનો મુદ્દો ગાજ્યો, મનપાના 2 કર્મીએ દબાણ બાબતે 25 લાખ પડાવ્યા હોવાનો આરોપ, તપાસના આદેશ

Dinesh

Last Updated: 06:04 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર મનપાના 2 કર્મીચારીઓ પર દબાણ હટાવવાની કામગીરીમાં રૂપિયા 25 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયો છે

  • BMCના 2 કર્મચારી પર આક્ષેપ
  • 25 લાખનો તોડ કરવાનો આક્ષેપ
  • મનપા કમિશનરે આપ્ય તપાસના આદેશ


ભાવનગર મનપાના 2 કર્મીચારી પર તોડ કરવાનો આક્ષેપ થયો છે. દબાણ હટાવ કામગીરીના નામે 25 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયો છે. આક્ષેપ બાદ મનપા કમિશનર હરકતામાં આવ્યા છે અને તેમણે તપાસનો આદેશ કર્યો છે.

તપાસના આદેશ
ભાવનગર મનપાના 2 કર્મીચારીઓ પર 25 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયો છે. આક્ષેપની ઘટના બાદ મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાયે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપવામાં આવી છે. દબાણ શાખાના કર્મચારીઓના નિવેદનો લેવામાં આવશે. જે સ્થળેથી રૂપિયાનો તોડ થયાનો આક્ષેપ થયો છે ત્યાંના CCTV તપાસ કરાશે. વર્તમાનમાં ભાવનગર મનપાના તોડકાંડ મુદ્દા ચર્ચાસ્પદ બન્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ