બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites won't feel hot in AMTS in summer, Transport Committee approves 100 new AC buses

મોટો નિર્ણય / હવેથી અમદાવાદીઓને ઉનાળામાં AMTSમાં ગરમી નહીં લાગે, ટ્રાન્સપોર્ટ કમિટીએ નવી 100 AC બસોને આપી મંજૂરી

Priyakant

Last Updated: 09:35 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AC AMTS Bus : અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટીએ ઉનાળામાં AMTSની મુસાફરી કરતાં લોકોને ગરમી ન લાગે તે માટે એક મોટો નિર્ણય કર્યો

  • ઉનાળામાં AMTSના મુસાફરોને નહીં લાગે ગરમી
  • 100 એસી બસના ટેન્ડરને આપવામાં આવી મંજૂરી 
  • અમદાવાદની ટ્રાન્સપોર્ટ કમિટીમાં અપાઇ મંજૂરી 
  • માતેશ્વરી અને ચાર્ટર્ડ સર્વિસને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો
  • આગામી ત્રણ મહિનામાં એસી AMTS બસ રોડ પર દોડાવાશે

AC AMTS Bus : મેટ્રો સિટી અમદાવાદમાં દરરોજના હજારો લોકો AMTSમાં મુસાફરી કરે છે. આ તરફ હવે દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટીએ ઉનાળામાં AMTSની મુસાફરી કરતાં લોકોને ગરમી ન લાગે તે માટે એક મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટીએ નવી 100 AC બસોને મંજૂરી આપી છે. 

File Photo

અમદાવાદ શહેરમાં લોકોને મુસાફરીમાં સરળતા રહે તે માટે AMTS સિટીબસની સેવા યથાવત છે. જોકે હવે દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદીઓ માટે એક આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવે આગામી ઉનાળામાં AMTSની મુસાફરી કરતાં લોકોને ગરમીથી મુક્તિ મળશે. એટલે કે અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટીએ નવી 100 AC બસોને  મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત માતેશ્વરી અને ચાર્ટર્ડ સર્વિસને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેથી હવે આગામી 3 મહિનામાં AC બસો શરૂ કરવાનું આયોજન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ