બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / agra wife demands momos everyday husband forgot to bring one day she complaint in police station

ચોંકાવનારો કિસ્સો / 'મારે તો રોજ મોમોઝ જોઇએ...', ભૂલથી એક દિવસ પતિ ન લાવી શક્યો, બાદમાં જે થયું તે ચોંકાવનારું

Arohi

Last Updated: 04:25 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UP News: યુપીના આગ્રામાં પતિ-પત્નીની વચ્ચે એક અજીબ કારણે ઝગડો થયો. વાત એટલી આગળ વધી ગઈ કે પત્ની પીયર પહોંચી ગઈ. આટલું જ નહીં પતિની પોલીસ ફરિયાદ પણ કરી નાખી.

આગ્રામાં પતિ-પત્નીની વચ્ચે ઝગડાનું અનોખુ કારણ સામે આવ્યું છે. અહીં એક પતિએ પત્ની સાથે લગ્ન બાદ રોજ મોમોઝ ખાવાનું વચન કર્યું હતું. પરંતુ એક દિવસ તે મોમોઝ ન લાવી શક્યો અને હંગામો થઈ ગયો. બન્નેની વચ્ચે આ વાતને લઈને ખટપટ થઈ ગઈ. વાત આટલામાં ન રોકાઈ પત્ની નારાજ થઈને પિયર જતી રહી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. 

આગ્રામાં પતિ-પત્નીના વિવાદનો એક અનોખો મામલો સામે આવ્યો છે. લગ્ન બાદ પતિ રોજ મોમોઝ લઈને ન આવ્યો. આ વાતથી પત્ની એટલું નારાજ થઈ ગઈ કે પતિને છોડીને પિયર જતી રહી. તેના બાદ પતિની ફરિયાદ લઈને પોલીસની પાસે પહોંચી ગઈ. આ સમગ્ર મામલો પરિવાર પરામર્શ કેન્દ્રમાં ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

પતિએ મોમોઝ લાવવાનું બંધ કરી દીધુ 
મલપુરાની રહેનાર યુવતીના લગ્ન 8 મહિના પહેલા પિનાહટના યુવક સાથે થયા હતા. પતિ ખાનગી ફેક્ટરીમાં જૂતા બનાવવાનું કામ કરતો હતો. કાઉન્સલિંગ વખતે પત્નીએ જણાવ્યું કે તેને ખાવામાં મોમોઝ ખૂબ જ પસંદ છે. રોજ સાંજે ભોજન કર્યા પહેલા મોમોઝ ખાવાની ઈચ્છા થાય છે. પતિને આ વાત લગ્ન પહેલા જણાવી દીધી હતી. પતિએ થોડા દિવસ ધ્યાન રાખ્યું બાદમાં મોમોઝ લાવવાનું બંધ કરી દીધું. 

વધુ વાંચો: ભારતના આ રાજ્યમાં 100 વર્ષની ઉંમર પાર કરશે 21 હજાર લોકો, રિપોર્ટમાં ચકિત કરે તેવો ખુલાસો

આ શરતો પર થયા મનામણા
ઘણી વખત પતિ સાથે મોમોઝ ન લાવવાને લઈને ઝગડો થયો છતાં તે પતિ મોમોઝ ન હતો લાવતો. આ વાતથી પરેશાન થઈને તે બે મહિના પહેલા સાસરેથી પિયર જતી રહી. ત્યાં જ પતિનું કહેવું છે કે ફેક્ટ્રીથી પરત આવતી વખતે મોડુ થવાના કારણે મોમોઝ નથી મળતા. ક્યારેક ક્યારેક ઉતાવળમાં ભુલી પણ જાય છે. હવે તો ગમેતે થઈ જાય તે રોજ મોમોઝ લઈને જ ઘરે આવશે. શરતો મામનવા પર બન્ને વચ્ચે મનામણા થયા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ