બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / After Corona WHO has given an alert about this virus

સતર્ક / કોરોના પછી આ વાયરસને લઈ WHO એ આપ્યું એલર્ટ: સાવધાની ન રાખી તો કહેર મચાવ્યો સમજો, સ્થિતિ થશે ખરાબ

Kishor

Last Updated: 09:57 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના બાદ વધુ એક વાયરસને લઈને WHOએ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે આ મામલે જરૂરી સૂચનો પણ કર્યા છે.

  • WHOની આ વાયરસને લઈને ચેતવણી
  • સતર્કતા નહિ રાખીએ તો સર્જાઈ શકે છે તબાહી
  • WHO એ બીમાર પશુ, પક્ષીઓને ન અડવા સહિતની આપી ચેતવણી

વિશ્વભરમાં હાહાકાર મચાવતા કોરોના વાયરસને પગલે અનેક દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે કોરોનાને ત્રણ વર્ષ જેટલો સમય વીતવા છતાં પણ અનેક દેશોની સ્થિતિ હજુ સુધી નથી આવી કપરી હાલત વચ્ચે ફરી એકવાર WHO એ બ્લર્ડ ફલૂ ઇન્ફેક્શન વાયરસને લઈને ચેતવણી આપી છે. પક્ષીઓ ઉપરાંત સસ્તન પ્રાણીઓમાં બર્ડ ફ્લૂના ચેપના ફેલાવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા ની ચિંતા વધારી દીધી છે. મિંક, ઓટર, શિયાળ, સી લાયન જેવા સસ્તન પ્રાણીઓમાં બર્ડ ફ્લૂના ફેલાવા અંગે WHOએ કહ્યું કે માણસમાં પણ આ ચેપ લાગવાની શકયતા રહેલી છે. કારણ કે મનુષ્ય પણ સસ્તન પ્રકારનો જીવ છે.

ડબ્લ્યુએચઓના વડાએ કહ્યું
 
WHO એ ચેતવણી આપતા કહ્યું જો સતર્ક કે સાવચેત નહીં રહીએ તો વધુ એકવાર તબાહી સર્જાઈ શકે છે. પરંતુ ગભરાવું નહિ! આ મામલે ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ અદનોમ ધેબ્રેયસસએ જણાવ્યું કે એવીયન ઈંફ્લુએન્જા વાયરસ મહામારી બનવાનો ખતરો બની શકે છે. આ રોગ પક્ષીઓ સાથે સાથે પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે. શિયાળ, સી લાયન સહિતના પ્રાણીઓમાં ફેલાઈ શકે છે. WHO એ કહ્યું કે, માત્ર પ્રાણીઓમાં જ નહીં પરંતુ મનુષ્યોમાં પણ ફેલાઈ શકવાની વાત કરી છે.

 
જોખમ અટકાવવા આટલું કરો
હાલમાં WHO એ મનુષ્યો માટેના જોખમને ઓછું આંકી રહ્યું છે. પરંતુ આવી જ સ્થિતિ બની રહી તેવું માનવું ભૂલભરેલું છે. એવીયન ફલૂ વાયરસ H5N1 ફ્લૂનો માનવમાં ફેલાવો હાલ દુર્લભ હોવાનું જાણવા મળી રહ્યું છે છતાં તેને નકારી શકાય તેમ નથી. આ રોગથી બચવાના ઉપાય જણાવતા તેમણે કહ્યું કે લ બીમાર કે મૃત જંગલી પ્રાણી કે પક્ષીને આડવું નહિ! ઉપરાંત આવા પ્રાણીઓના સંપર્કમાં આવ્યા હોય તો સ્થાનિક અધિકારીઓને જાણ કરવા પણ જણાવાયું છે. વધુમાં બીમાર અથવા મૃત મરઘીઓ વિશે ખૂબ કાળજી લેવી પણ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ