બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / adipurush trailer laxman sunil lahri of ramayan got angry ram

રોષ / આદિપુરુષના આ સીનને લઈને ઊભો થયો વિવાદ, રામાયણના લક્ષ્મણે કહ્યું લોકોની આસ્થા સાથે ન થવી જોઈએ છેડછાડ

Kishor

Last Updated: 07:36 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાનંદ સાગરની રામાયાણમાં લક્ષ્મણનું પાત્ર ભજવતા સુનીલ લહેરીએ પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું ટ્રેલરનું જોઈ અને નિરાશા વ્યક્ત કરી છે.

  • અભિનેતા પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર રીલિઝ
  • રામાયણનાં લક્ષ્મણ સુનીલ લહરીએ ટ્રેલર પર નિરાશા વ્યક્ત કરી
  • અમુક દ્રશ્યોને લઈને કર્યો દાવો

અભિનેતા પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર રીલિઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે.આ ટ્રેલરના હિન્દી વર્ઝનને માત્ર 24 કલાકમાં 52.2 મિલિયન વ્યૂઝ મળ્યા છે,સાથે જ આ ટ્રેલર સૌથી વધુ જોવાયેલ હિન્દી ટ્રેલર બની ગયું છે. લોકો ટ્રેલરના વખાણ પણ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે અમુક લોકોને આ ટ્રેલર અતિ આધુનિક લાગે છે. તો રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવતા સુનીલ લહરીએ ટ્રેલર નિહાળી દુઃખ વ્યકત કર્યું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunil Lahri (@sunil_lahri)


 સુનીલ લહરીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે...
સુનીલ લહરીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ટ્રેલર પહેલા કરતા સારૂ બનાવાયું છે જે આવકારદાયક છે પરંતુ તેને આધુનિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું લાગી રહ્યું છે. દરેક વ્યક્તિની ધારણા અને દ્રષ્ટિકોણ અલગ-અલગ હશે. પરંતુ રામાયણ પ્રત્યેની લોકોની જે લાગણી છે તેની સાથે છેડછાડ ન થવી જોઈએ. જો આવું કરવામા આવે તો લોકોની ભાવનાને ઠેસ પહોંચશે. વધુમાં ફિલ્મ જોઈ ન હોવાથી તેના અભિનય અંગે કોઇ સ્પષ્ટા ન હોવાનુ સુનીલ લાહિરીએ કહ્યું હતું.

જૂની કથાને VFX ટેક્નોલોજી સાથે ભેળવવાનો પ્રયાસ
સુનીલ લાહિરીએ વધુમાં કહ્યું કે મેકર્સે વર્તમાન વાતાવરણમાં કામ કરવું જોઈએ, તેણે કહ્યું કે તેને કેટલીક વસ્તુઓ પસંદ નથી. રામજીને હનુમાનજીની પર રામને બેસાડવા ઉપરાંત રામજી તીર ચલાવી રહ્યા છે. તેવા દ્રશ્યો ટ્રેલરમાં બતાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે અત્યાર સુધી એક પણ રામાયણમાં આવું બન્યું નથી. લહરીએ કહ્યું કે રામ-લક્ષ્મણ તેમની વિનંતી પર હનુમાનજીના ખભા પર બેસે છે પરંતુ હનુમાન ક્યાંય પણ રામના ખભા પર બેસીને ઉડતા તીર ચલાવતા નથી. જૂની કથાને VFX ટેક્નોલોજી સાથે ભેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ