બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Adajan Anavil Sahiyar & Sakha Mandal Group of Surat

સેવાકાર્ય / 'જેનું કોઈ નથી એના માટે અમે હાજર' સુરતના આ સખા મંડળના ગીતો તો ગમશે, પણ પૈસા વાપરવાનું કામ વધુ પસંદ પડશે

Dinesh

Last Updated: 07:30 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતનું અડાજણ અનાવિલ સહિયર એન્ડ સખા મંડળ ગ્રુપ. કે જે જ્યાં પણ લગ્ન પ્રસંગમાં જાય છે. ત્યાં પારંપરીક લગ્નગીતોથી ધૂમ મચાવી દે છે

ભારત દાનવીરોનો દેશ છે. જ્યાં લોકો દાન આપવામાં અને સેવા કરવામાં પાછું વળીને નથી જોતા. આજે સુરતના આવા જ એક મહિલા મંડળની વાત કરવી છે. જે લોકોના પ્રસંગોમાં પરંપરાગત ગીતો ગાઈને ચાર ચાંદ લગાવે છે. પરંતુ તેમાંથી થતી કમાણી, પોતાના ગઝવામાં નહીં. માનવસેવામાં ન્યોછાવર કરે છે.

અડાજણ અનાવિલ સહિયર એન્ડ સખા મંડળ
આ છે સુરતનું અડાજણ અનાવિલ સહિયર એન્ડ સખા મંડળ ગ્રુપ. કે જે જ્યાં પણ લગ્ન પ્રસંગમાં જાય છે. ત્યાં પારંપરીક લગ્નગીતોથી ધૂમ મચાવી દે છે. લોકોના મન હરી લે છે. અહીં આ ગ્રુપની વાત કેમ કરી રહ્યા છીએ તે જાણવું આજે ખુબ જરૂરી છે. સામાન્ય રીતે લોકો કમાણી માટે આવા પ્રકારના કાર્યક્રમોમાં જતા હોય છે. આ મહિલાઓનું ગ્રુપ પણ પૈસા કમાવા માટે જ લગ્ન પ્રસંગમાં જાય છે. પરંતુ તેઓ અન્ય લોકોથી એટલા માટે અલગ છે. કારણ કે, તેઓ પોતાના માટે નહીં પરંતુ બેસહારા લોકો માટે રૂપિયા કમાય છે. 

વાંચવા જેવું: ભારત જોડો ન્યાય યાત્રાની આ તારીખે ગુજરાતમાં થશે એન્ટ્રી, મળી જવાબદારીવાળી બેઠક, જાણો સમગ્ર કાર્યક્રમ

બેસહારા લોકોની મદદ કરે છે આ સખા મંડળ 
અડાજણ અનાવિલ સહિયર એન્ડ સખા મંડળનું એક સૂત્ર છે કે, જેનું કોઈ નથી એને માટે અમે હાજર છીએ. સુરતના એક વિસ્તારમાં આવી જ એક બેસહારા માત-પુત્રીની પણ આ ગ્રુપ દ્વારા મદદ કરવામાં આવે છે. આવી રીતે અનેક બેસહારા લોકોની આ ગ્રુપ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Sahier and Sakha Mandal Surat News folk song પરંપરાગત ગીતો સહિયર એન્ડ સખા મંડળ Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ