બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

VTV / ગુજરાત / According to the weather forecast, there will be heavy rain in Gir Somnath, Junagadh, Porbandar, Amreli, Bhavnagar.

આગાહી / અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ, ફિશરમેન વોર્નિંગ, જુઓ ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ

Dinesh

Last Updated: 05:50 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર,અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તો 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે

  • હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી
  • આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે 
  • સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેશે


વરસાદને લઈ રાજ્યના હવામાન વિભાગે વધુ એકવાર આગાહી કરી છે કે,  આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ રહેશે. 

18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર,અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તો 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે.

કચ્છમાં 180 ટકા વધુ વરસાદ ખાબક્યો
અત્રે જણાવીએ કે, રાજ્યમાં સિઝનનો હાલ સુધી 60 ટકા ઉપર વરસાદ નોંધાયો જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. 3 દિવસ બાદ ફિશરમેન વોર્નિંગ આપવામાં આવશે. દક્ષિણ યુપી તરફ સર્કક્યુલેશનના કારણે વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં સિઝનનો હાલ સુધી 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાત રિજ્યનમાં હાલ સુધી 41 ટકા વધુ વરસાદ પડ્યો છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધુ વરસાદ પડ્યો છે. ત્રણ દિવસ બાદ ફિશરમેન વોર્નિંગ આપવાના આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ