બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident on Dhansura-Himatnagar highway in Sabarkantha

સાબરકાંઠા / ભગવાન ભાળી ગયા.! ઓવરટેકમાં બાઈક ચાલકને હવામાં ફંગોળી બોનેટ પછાડ્યો.! ધનસુરા-હિંમતનગર હાઈવેનો અકસ્માત જોઈ હેબતાઈ જશો

Dinesh

Last Updated: 05:47 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ધનસુરા-હિંમતનગર હાઈવે પર રણાસણ પાસે બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, કારમાં લાગેલા CCTVમાં અકસ્માતના LIVE દ્રશ્યો થયા કેદ

  • સાબરકાંઠાના ધનસુરા-હિંમતનગર હાઈવે પર અકસ્માત
  • રણાસણ પાસે બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
  • કારમાં લાગેલા CCTVમાં અકસ્માતના LIVE દ્રશ્યો કેદ


વર્તમાનમાં રોડ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે, ટ્રાફિક નિયમોનો ઉલંઘન કે પછી ઓવર સ્પિડ જેવી વિવિધ બાબતોનું ધ્યાન ન રાખવામા આવતા રોડ અકસ્માતની ઘટનામાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. સાબરકાંઠાના ધનસુરા-હિંમતનગર હાઈવે પર અકસ્માત સર્જાયો છે, જેના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે. 

CTVમાં અકસ્માતના LIVE દ્રશ્યો કેદ થયા
સાબરકાંઠાના ધનસુરા-હિંમતનગર હાઈવે પર રણાસણ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારમાં લાગેલા CCTVમાં અકસ્માતના LIVE દ્રશ્યો કેદ થયા છે. બાઈક ચાલક અને કાર વચ્ચેનો અકસ્માત CCTVમાં કેદ થયો છે જેમાં જોઈ શકાય છે રોગ સાઈડના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો છે. 

 સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો
બાઈક અને કાર વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો, અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ