બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / AAP party prepares for Aadi 2024 elections in Gujarat

નિમણૂંક / ગુજરાતમાં AAP પાર્ટીએ આદરી 2024 ચૂંટણીની તૈયારી, લોકસભા ઈન્ચાર્જ અને પ્રભારીઓની કરી નિમણૂક, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 12:03 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા 2024 ની ચૂંટણીને લઈને AAP દ્વારા તૈયારીઓનાં શ્રી ગણેશ કર્યો છે. AAP ત્યારે કુલ 10 લોકસભા ઈન્ચાર્જ તેમજ 14 જીલ્લાનાં પ્રભારીઓની મોડી સાંજે નિમણૂંક કરી હતી.

  • લોકસભાની ચૂંટણીને લઈને AAPની તૈયારીઓ શરૂ
  • AAP દ્વારા લોકસભા ઈન્ચાર્જ, જીલ્લા પ્રભારીઓની નિમણૂંક કરી
  • આગામી સમયમાં વધુ જીલ્લાનાં લોકસભા ઈન્ચાર્જ તેમજ પ્રભારીઓનાં નામની જાહેરાત થવાની શક્યતા

આગામી લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે મોડી સાંજે આપ દ્વારા અમદાવા, પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, આણંદ, ગાંધીનગર તેમજ ખેડાનાં લોકસભા ઈન્ચાર્જ, જ્યારે અમદાવાદ શહેર, આણંદ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય તેમજ ખેડાનાં જીલ્લા પ્રભારી. તેમજ કચ્છ લોકસભાનાં ઈન્ચાર્જ. તેમજ કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ અને મોરબી જીલ્લાનાં જીલ્લા પ્રભારીઓની નિમણૂંક કરી હતી. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જીલ્લાનાં લોકસભા ઈન્ચાર્જ તેમજ પ્રભારીઓની પણ નિમણૂંક કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ