બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / aadhaar card update address on aadhar online and offline know the process

તમારા કામનું / આધાર કાર્ડને કરવું છે ઓનલાઇન-ઓફલાઇન અપડેટ? તો ફોલો કરો આ ટિપ્સ

Manisha Jogi

Last Updated: 04:32 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કારણોસર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને એડ્રેસ અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. આધાર કાર્ડમાં ઈન્ફોર્મેશન અપડેટ કરવામાં ના આવે તો અનેક જરૂરી કામોમાં મુશ્કેલી થઈ શકે છે.

  • ભારતમાં આધાર કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ
  • આધાર કાર્ડમાં ઈન્ફોર્મેશન અપડેટ કરવી જરૂરી છે
  • આધાર કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન અપડેટ કરી શકો છો

ભારતમાં આધાર કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ છે. હાલના સમયમાં લોકોનો મોબાઈલ નંબર અને સરનામનું બદલાતું રહે છે. આ કારણોસર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને એડ્રેસ અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. આધાર કાર્ડમાં ઈન્ફોર્મેશન અપડેટ કરવામાં ના આવે તો અનેક જરૂરી કામોમાં મુશ્કેલી થઈ શકે છે. તમે આધાર કાર્ડ ઈન્ફોર્મેશન ઓનલાઈન અને ઓફલાઈન અપડેટ કરી શકો છો. 

આધાર કાર્ડમાં ઈન્ફોર્મેશન અપડેટ ના થાય તો છેતરપિંડી થવાની સંભાવના રહે છે. જેથી સરકારે આધાર કાર્ડ અપડેટ કરવા માટે જણાવ્યું છે. UIDAIએ જણાવ્યું છે કે, 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકાય છે. આધાર કાર્ડ અપડેટ કરવા માટે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફની જરૂર રહેશે. 

ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ

  • સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી.
  • આધાર અપડેટના ઓપ્શન પર ક્લિક કરો.
  • એડ્રેસ અપડેટ કરવા માટે અપડેટ એડ્રેસ ઓપ્શન પર ક્લિક કરો.
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP એન્ટર કરો.
  • Documents Updateનો ઓપ્શન પર ક્લિક કરો.
  • આધાર સંબંધિત ઈન્ફોર્મેશન જોવા મળશે.
  • ડિટેઈલ ચકાસીને એડ્રેસ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • આધાર અપડેટ પ્રોસેસ એક્સેપ્ટ કરો.
  • હવે અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) હશે, જે તમે ટ્રેક કરી શકો છો.

ઓફલાઈન આધાર કાર્ડ અપડેટ

  • આધાર કાર્ડ ઓફલાઈન અપડેટ કરી શકો છો.
  • હવે CSC તથા આધાર સેન્ટર પર જવું પડશે.
  • 14 માર્ચ 2024 પછી આધાર અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ