બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A young man did a stunt by standing on a bike in Ahmedabad

એક્શન / અમદાવાદમાં બાઇક પર ઉભા થઈને યુવકે સ્ટંટ કર્યો, મણિનગર પોલીસે સરભરા કરતાં અક્કલ ઠેકાણે આવી, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 06:56 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પોલીસે મણિનગરમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ કરી છે. યુવક મણિનગર રેલ્વે ચાર રસ્તા નજીક સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ટ્રાફિક પોલીસે બાઈક ચાલકની ધરપકડ કરી છે.

  • અમદાવાદ પોલીસે મણિનગરમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ
  • સોશિયલ મીડિયામાં સ્ટંટ કરતો વાયરલ વીડિયો મામલે
  • મણિનગર રેલવે ચાર રસ્તા નજીકનો વીડિયો વાઈરલ થયો હતો

 અમદાવાદ પોલીસે મણિનગરમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ કરી છે. ત્યારે સોશિયલ મીડિયામાં સ્ટંટ કરતો વાયરલ વીડિયો મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. મણિનગર રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાઈક ચાલક ઉભો થઈને બાઈક ચલાવતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે પોલીસે વિપુલ રાણા નામનાં બાઈક ચાલકનુ ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે. 

 


શહેરમાં સ્ટંટ કરવાની ઘટનાઓ સામાન્ય બની
અમદાવાદ શહેરમાં હવે વાહનો પર સ્ટંટ કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા વાહન ચાલકો દ્વારા રાહદારીઓ તેમજ વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવા વાહન ચાલકોનો વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ