બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A wedding card has become a topic of discussion among people.

અનોખું / ના હોય! વેડિંગ કાર્ડમાં દારૂની બોટલ? શું જોઇ છે ક્યારેય આવી કંકોત્રી..., VIDEO વાયરલ

Dinesh

Last Updated: 04:24 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નનું આ કાર્ડ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. લોકો તેને લઈને પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ લગ્નનું કાર્ડ ક્યારનું અને ક્યાંનું છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.

  • સોશિયલ મીડિયા પર લગ્નનું કાર્ડ વાયરલ થયું છે
  • કાર્ડની અંદર ત્રણ પેઈજ પર લગ્ન વિશેની તમામ જાણકારી 
  • કાર્ડ બોક્સની છેલ્લે ડ્રાય ફ્રુટ્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી રાખવામાં આવી

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નના આમંત્રણ કાર્ડ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. લોકો પોતાની પસંદના લગ્નના કાર્ડ છપાવી રહ્યા છે, કેટલાક લોકો આ કાર્ડ દ્વારા ખાસ સંદેશ આપી રહ્યા છે, તો ઘણા એવા છે જે યૂનિક અંદાજમાં રજૂ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં લગ્નનું કાર્ડ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

કાર્ડ બોક્સની છેલ્લે ડ્રાય ફ્રુટ્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ લગ્નના કાર્ડને એક ખૂબ જ સુંદર પેપર બેગમાંથી કાઢે છે. પછી કાર્ડને ખોલે છે. કાર્ડની અંદર ત્રણ અલગ-અલગ પેઈજ પર લગ્ન વિશેની તમામ જાણકારીઓ છે, પરંતુ સૌથી રસપ્રદ છે તેને જોવાનું બાકી છે. કાર્ડ બોક્સની છેલ્લે ડ્રાય ફ્રુટ્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી રાખવામાં આવી છે. લગ્નનું આ કાર્ડ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. લોકો તેને લઈને પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ લગ્નનું કાર્ડ ક્યારનું   અને ક્યાંનું છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. તેમ છતાં આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

એક અનોખું કાર્ડ
આ રીતે જ થોડા દિવસો પહેલા એક અન્ય લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું, જેમાં મહેમાનોને એક વાયદો કરવાનું કહેવામાં આવ્યું હતું. ગ્રેટર નોઈડામાં રહેતા ચૌધરી પ્રવીણ ભારતીને નાના ભાઈના 26 ફેબ્રુઆરીએ યોજાનાર લગ્ન માટે એક અનોખું કાર્ડ પ્રિન્ટ કરાવ્યું છે. તેમણે લોકોને તેમના ગામમાં લાઈબ્રેરી બનાવવાની અપીલ કરી છે.

'ગામમાં લાઈબ્રેરી જરુર બનાવો'
તેમણે આગળ કહ્યું કે વર્તમાનમાં લોકો ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે અને આ કારણે પુસ્તકો સાથેનું અંતર વધી ગયું છે. મોટા લોકોની સાથે બાળકો પણ પુસ્તકોથી દુર થયા છે. એવામાં જે રીતે પૂજા અને પ્રાર્થના સ્થળ ખોલવામાં આવી રહ્યા છે, બસ એક જ રીતે લાઈબ્રેરીની પણ જરુર છે, જેનાથી દેશ આગળ વધી શકે. એટલે અમે જ્યાં પણ કાર્ડ મોકલી રહ્યા છીએ, ત્યાં કહી રહ્યા છીએ કે તમે નજીકના ગામમાં લાઈબ્રેરી જરુર બનાવો જેથી બાળકોનું ભવિષ્ય બની શકે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ