Janva Jevu / એવી Smart Gun કે જેને તેના માલિક સિવાય બીજું કોઈ ના ચલાવી શકે | Janva Jevu

તમે ન્યૂઝમાં ઘણીવાર સાંભળ્યું હશે કે આકસ્મિક ફાયરિંગ થવાના લીધે કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોય, આ જોઈને એવું થાય કે એવી ટેકનોલોજીની જરૂર છે જેથી આવા ફાયરિંગના બનાવોને રોકી શકાય, એવી Smart Gun કે જેને તેના માલિક સિવાય બીજું કોઈ ના ચલાવી શકે જુઓ Janva Jevu

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ